Rajkot Municipal Corporation Recruitment 2023-24

WhatsApp Group Join Now
Telegram Group Join Now
Instagram Follow Me

Rajkot Municipal Corporation Recruitment 2023-24 has published an Advertisement for the Various Posts (Rajkot Municipal Corporation 2023-24). Eligible Candidates are advised to refer to the official advertisement and apply for this Various Posts. You can find other details like age limit, educational qualification, selection process, application fee, and how to apply are given below for RMC Various Posts Recruitment. Keep checking Gujaratbharti.com regularly to get the latest updates for RMC Recruitment 2023-24. 

Rajkot Municipal Corporation Recruitment 2023-24 : The Rajkot Municipal Corporation has come up with 219 vacancies for RMC Various Posts posts. The officials have announced that young aspirants with consistent academic records can apply online for RMC Various Posts Recruitment 2023-24. The online registration window has been started from 21-12-2023 onwards at the official website.

Start Date : 21-12-2023
Last Date : 10-01-2024
Rajkot Municipal Corporation Recruitment 2023-24 Job Post :
  1. સીસ્ટમ એનાલીસ્ટ : 02 જગ્યા
  2. ગાર્ડન સુપરવાઈઝર : 02 જગ્યા
  3. વેટરનરી ઓફિસર : 01
  4. ગાર્ડન આસીસ્ટન્ટ :12
  5. ટેકનીકલ આસીસ્ટન્ટ (લાઈબ્રેરી) : 02
  6. આસીસ્ટન્ટ લાઈબ્રેરીયન : 04
  7. જુનિયર સ્વીમીંગ ઈન્સ્ટ્રક્ટર (ફીમેલ) : 04
  8. ફાયર ઓપરેટર (પુરૂષ) : 64
  9. જુનિયર ક્લાર્ક : 128
Rajkot Municipal Corporation Recruitment 2023-24 Total No. of Posts :
  • 219 જગ્યા
Rajkot Municipal Corporation Recruitment 2023-24 Educational Qualification :
  1. સીસ્ટમ એનાલીસ્ટની લાયકાત : માન્ય યુનિવર્સિટીના બી.ઈ.(કોમ્પ્યુટર/આઈ.ટી.) અથવા બી.ટેક.(કોમ્પ્યુટર/આઈ.ટી.) અથવા એમ.સી.એ. અનુભવ:-પ્રોસેસ એનાલીસ્ટ અને ડોક્યુમેન્ટેશનનો ૦૫(પાંચ) વર્ષનો અનુભવ જે પૈકી ઓછામાં ઓછો ૦૩(ત્રણ) વર્ષનો SLDC અનુભવ અને ઓછામાં ઓછો ૦૨(બે) વર્ષનો સીસ્ટમ એનાલીસીસનો અનુભવ
  2. ગાર્ડન સુપરવાઈઝરની લાયકાત : UGC/AICTE માન્ય યુનિ. એગ્રીકલ્ચર અથવા બોટની અથવા ઝુઓલોજી અથવા હોર્ટીકલ્ચરમાં સ્નાતક
  3. વેટરનરી ઓફિસરની લાયકાત :૧.UGC/AICTE માન્ય યુનિવર્સિટીની બી.વી.એસ.સી.એન્ડ એ.એચ (બેચરલ ઓફ વેટરનરી સાયન્સ અને એનિમલ સબન્ડરી)ની ડીગ્રી ૨. રાજ્ય પશુ ચિકિત્સા પરીષદ (ગુજરાત વેટરનરી કાઉન્સીલ) અથવા ભારતીય પશુ ચિકિત્સા પરીષદ (ઈન્ડીયન વેટરનરી કાઉન્સિલ) સાથે નોંધાયેલા હોવા જોઈએ.
    અનુભવ:-સેન્ટ્રલ ઝુ ઓથોરિટી, ન્યુ દિલ્હી માન્ય ઝુ/વન વિભાગ હસ્તકના રેસ્ક્યુ સેન્ટર/બ્રીડીંગ સેન્ટરમાં વેટરનરી ઓફિસરનો બે વર્ષનો અનુભવ
  4. ગાર્ડન આસીસ્ટન્ટની લાયકાત : UGC/AICTE માન્ય યુનિ. ની ડિપ્લોમાં/ડીગ્રી ઈન એગ્રીકલ્ચર અથવા ડીપ્લોમાં/ડીગ્રી ઈન હોર્ટીકલ્ચર અથવા ડીપ્લોમાં/ડીગ્રી ઈન બોટની અથવા ડીપ્લોમાં/ડીગ્રી ઈન ઝુઓલોજી.
  5. ટેકનીકલ આસીસ્ટન્ટ (લાઈબ્રેરી) લાયકાત : UGC/AICTE માન્ય યુનિવર્સિટીમાંથી કોઈપણ વિદ્યાશાખામાંથી સ્નાતકની પદવી મેળવેલ અને બેચરલ ઓફ લાયબ્રેરી એન્ડ ઈન્ફોર્મેશન (લાઈબ્રેરી)ની લાયકાત : સાયન્સ (B.L..SC.) પદવી મેળવેલ હોવા જોઈએ. અનુભવ:-ગ્રંથાલયની કામગીરી અને ટેકનીકલ કામગીરીનો ઓછામાં ઓછો ૦૩(ત્રણ) વર્ષનો અનુભવ
  6. આસીસ્ટન્ટ લાઈબ્રેરીયનની લાયકાત : UGC/AICTE માન્ય યુનિવર્સિટીમાંથી કોઈપણ વિદ્યાશાખામાંથી સ્નાતકની પદવી મેળવેલ અને બેચરલ ઓફ લાયબ્રેરી એન્ડ ઈન્ફોર્મેશન (લાઈબ્રેરી)ની લાયકાત : સાયન્સ (B.L..SC.) પદવી મેળવેલ હોવા જોઈએ.
  7. જુનિયર સ્વીમીંગ ઈન્સ્ટ્રક્ટર (ફીમેલ) ની લાયકાત : એસ.એસ.સી. પાસ અને કેન્દ્ર સરકાર કે રાજ્ય સરકાર દ્વારા આયોજીત જીલ્લા, રાજ્ય કે રાષ્ટ્રીય કક્ષાએ સ્વિમીંગ સ્પર્ધામાં ભાગ લીધેલ હોવો જોઈએ.                                                                                                               પ્રથમ અગ્રતા
    ૧) એન.એસ.આઈ.એસ. (N.S..S.) (પટીયાલા) ડીપ્લોમાં એક વર્ષનો કોર્ષ
    ૨) સ્વર્ણીમ ગુજરાત સ્પોર્ટ્સ યુનિવર્સિટીમાં કોર્સ કરેલ હોઈ
    ૩) સિક્સ વિક સર્ટીફિકેટ કોર્સ (સ્પોર્ટ્સ યુનિવર્સિટી ઓફ ઈન્ડીયા પટીયાલા દ્વારા)
    દ્વિતીય અગ્રતા
    ૧) ઓપન નેશનલમાં જે લોકોએ મેડલ મેળવેલ હોઈ તેમને લઈ શકાય
    તૃતીય અગ્રતા
    ૧) ઉપર લેવલના ન હોઈ તો નેશનલ પાર્ટીસિપેટ (ઓપન નેશનલ લેવલ ઈન્ડીયા)
    ૨) ત્યારબાદ યુનિવર્સિટી કે સ્કુલ લેવલે નેશનલ રમેલ હોઈ તેવા ખેલાડી
  8. ફાયર ઓપરેટર (પુરૂષ)ની લાયકાત : સીધી ભરતીની લાયકાત
    ધોરણ-૧૦ પાસ અને સરકાર માન્ય સંસ્થામાંથી ફાયરમેનનો કોર્ષ પાસ અને હેવી મોટર વ્હિકલ લાયસન્સ ધરાવતા હોવા જોઇએ.
    શારીરિક લાયકાત : શારીરિક કસોટીમાં ઊતર્લીં થવું જરૂરી
  9. જુનિયર ક્લાર્કની લાયકાત : ૧.માન્ય યુનિવર્સિટીના કોઈપણ વિધાશાખામાં સ્નાતક,
    ૨. લેખિત પરિક્ષાના મેરિટમાં અગ્રતાક્રમ ધરાવતા ઉમેદવારે, નિમણુંક પામ્યા બાદ સરકારશ્રી દ્વારા નિયત થયેલ નીતિ અનુસાર સરકાર માન્ય સંસ્થામાંથી સી.સી.સી. પરીક્ષા(કોમ્પ્યુટર વિષયક લાયકાત) ઉતીર્ણ કરવાની રહેશે.
Rajkot Municipal Corporation Recruitment 2023-24 Age Limit :
  1. સીસ્ટમ એનાલીસ્ટ : 18 to 35 years
  2. ગાર્ડન સુપરવાઈઝર : 18 to 35 years
  3. વેટરનરી ઓફિસર : 18 to 35 years
  4. ગાર્ડન આસીસ્ટન્ટ :18 to 35 years
  5. ટેકનીકલ આસીસ્ટન્ટ (લાઈબ્રેરી) :18 to 35 years
  6. આસીસ્ટન્ટ લાઈબ્રેરીયન : 18 to 35 years
  7. જુનિયર સ્વીમીંગ ઈન્સ્ટ્રક્ટર (ફીમેલ) : 18 to 33 years
  8. ફાયર ઓપરેટર (પુરૂષ) : 18 to 33 years
  9. જુનિયર ક્લાર્ક : 18 to 35 years
Rajkot Municipal Corporation Recruitment 2023-24 Application Fee :
  • બિનઅનામત કેટેગરીના ઉમેદવારોએ રૂ.૫૦૦/- (પાંચ સો પુરા) અરજી ફી તરીકે ભરવાના રહેશે જ્યારે અન્ય કેટેગરીના ઉમેદવારોએ રૂ.૨૫૦/-(બસ્સો પચાસ) અરજી ફી તરીકે ભરવાના રહેશે. આ અરજી ફી માત્ર અને માત્ર ઓનલાઈન/નેટ બેન્કિંગથી જ સ્વીકારવામાં આવશે. અરજી ફી ભર્યા બાદ ઉમેદવારે પોતાનો અરજી નં. તથા ટ્રાન્ઝેક્શન આઈ.ડી.સાચવી રાખવાના રહેશે. અરજી ફી ભર્યા બાદ રીફંડ આપવામાં આવશે નહિ. ફી ભર્યા વગરની અરજી રદ્દ થવા પાત્ર રહેશે. અરજી ફી ન ભરનાર ઉમેદવારને કોઈ પણ પ્રકારની લેખિત પરીક્ષા/સ્ક્રીનિંગ ટેસ્ટ/મૌખિક ઇન્ટરવ્યુ પૈકી નિમણુંક અધિકારી દ્વારા જે કાર્યપદ્ધતિ નિયત કરવામાં આવશે તેમાં બેસવા દેવામાં આવશે નહિ.
Rajkot Municipal Corporation Recruitment 2023-24 How to Apply ?: 
  • Interested Candidates Apply Online Through the official Website.

 

Job Advertisement : Click Here
Official website : Click Here
Apply Online : Click Here