Gandhinagar District Health Department Recruitment 2024 | નેશનલ હેલ્થ મિશન અંતર્ગત ગાંધીનગર માં ભરતી

WhatsApp Group Join Now
Telegram Group Join Now
Instagram Follow Me

Gandhinagar District Health Department Recruitment 2024 has published an Advertisement for the 8 Posts. Eligible Candidates are advised to refer to the official advertisement and apply for this various Posts. You can find other details like age limit, educational qualification, selection process, application fee, and how to apply are given below for Gandhinagar District Health Department Recruitment 2024. Keep checking Gujaratbharti.com regularly to get the latest updates for Gandhinagar District Health Department Recruitment 2024.

કોર્પોરેશન પ્રોગ્રામ મેનેજમેન્ટ યુનિટ અંતર્ગત નીચે જણાવેલ સ્ટાફની જગ્યાઓ તદ્દન હંગામી ધોરણે ૧૧ માસ કરાર આધારિત ભરવા તથા તેની પ્રતિક્ષાયાદી બનાવવા સદરહુ જાહેરાત આપવામાં આવેલ છે. માન્ય લાયકાત ધરાવતા ઉમેદવારોએ તા. ૦૧/૦૨/૨૦૨૪ થી તા.૦૮/૦૨/૨૦૨૪ સુધીમાં સાંજના ૦૬:૦૦ કલાક સુધી આરોગ્યસાથી સોફ્ટવેરની લિંક https://arogyasathi.gujarat.gov.in પર ઓનલાઈન અરજી કરવાની રહેશે. ઉપરોક્ત પોસ્ટ માટેની જરૂરી લાયકાત ઉંમર અંગેની સ્પષ્ટતા ઉચ્ચક માસિક વેતન તથા અનુભવ અંગેની સ્પષ્ટતા દર્શાવતી વિગતો નીચે મુજબ છે.

Gandhinagar District Health Department Recruitment 2024 – Details :
Recruitment Organization National Health Mission
Posts Name Various Posts
Vacancies 8
Location Gandhinagar (Gujarat)
Last Date 08-02-2024
Mode of Apply Online
Join Whatsapp Group Click Here

Gandhinagar District Health Department Recruitment 2024 – Vacancies :
  1. એકાઉન્ટન્ટ -1 (ટીબી પ્રોગ્રામ)
  2. એકાઉન્ટન્ટ કમ ડેટા એન્ટ્રી ઓપરેટર– 6
  3. ડેટા એન્ટ્રી ઓપરેટર – 1 (ટીબી પ્રોગ્રામ)

Total Number Of posts : 8

Gandhinagar District Health Department Recruitment 2024 – Educational Qualification :
  1. એકાઉન્ટન્ટ :  (૧) ભારતની માન્યતા પ્રાપ્ત યુનિવર્સિટી માંથી કોર્મસમાં સ્નાતક (૨) ૪૦ વર્ષથી વધુ ઉંમર ન હોવી જોઇએ. (૩) ડીપ્લોમા/સર્ટીફીકેટ ઇન કોમ્પ્યુટર | Card / Birth Certificate / Election એપ્લિકેશન, ટેલી એકાઉન્ટીંગ, સી.સી.સી. કોર્ષ | Card … etc) કરેલ હોવો જોઇએ.
    (૪) બે વર્ષનો એકાઉન્ટીંગ સોફ્ટવેરમાં કામગીરીનો અનુભવ (૫) બે વર્ષનો અનુભવ – Maintenance of accounts double entry system in a recognized society or Institution)
    વધારાની લાયકાત : (૧) Familiarity with audit in a recognized society or institution (૨) MBA/PGD in Financial Management
  2. એકાઉન્ટન્ટ કમ ડેટા એન્ટ્રી ઓપરેટર : ૧) ભારતની માન્યતા પ્રાપ્ત યુનિવર્સિટી માંથી કોર્મસમાં સ્નાતક (૨) ૪૦ વર્ષથી વધુ ઉંમર ન હોવી જોઇએ. (૩) ડીપ્લોમા/સર્ટીકીકેટ ઇન કોમ્પ્યુટર રહેશે. ટ્રાયલ હોય તો તમામ માર્કશીટ એટેચ એપ્લિકેશન, ટેલી એકાઉન્ટીંગ, સી.સી.સી. કોર્ષ
    કરેલ હોવો જોઇએ. (૪) એક વર્ષનો એકાઉન્ટીંગ સોફ્ટવેરમાં કામગીરીનો અનુભવ
  3. ડેટા એન્ટ્રી ઓપરેટર : (૧) ૧૦+૨ સાથે ડીપ્લોમા ઇન કોમ્પ્યુટર એપ્લિકેશન અથવા કાઉન્સિલર દ્વારા માન્યતા ધરાવતી સમકક્ષ એજયુકેશન /DOEACC  (૨) ૪૦ વર્ષથી વધુ ઉંમર ન હોવી જોઇએ. (૩) ગુજરાતી અને અંગ્રેજી ભાષામાં ટાઇપીંગ સ્પીડ ૪૦ W.P. (૪) કોમ્પ્યુટર પ્રોગ્રામના જાણકાર
    વધારાની લાયકાત :
    (૧) એક વર્ષનો કોમ્પ્યુટર કામગીરીનો અનુભવ
Gandhinagar District Health Department Recruitment 2024 – કયા ડોકયુમેન્ટ ઓનલાઇન અપલોડ કરવા :
  •  ઉમર અંગે પ્રમાણપત્ર (Leaving Certificate / Adharcard / Pan Card … etc)
  • એચ.એસ.સી. માર્કશીટ, ટ્રાયલ હોય તો તમામ માર્કશીટ – એટેચ કરવી ( HSC Marksheet)
  • એચ.એસ.સી.ટ્રાયલ સર્ટી ( HSC Attempt Certificate)
  • સ્નાતકનું છેલ્લા વર્ષ/છેલ્લા બે સેમેસ્ટરની માર્કશીટ ( જો સેમેસ્ટર હોય તો બંને સેમેસ્ટરની માર્કશીટ એક PDF કરી અપલોડ કરવાની રહેશે. ટ્રાયલ હોય તો તમામ માર્કશીટ એટેચ કરવી) Any Graduate Last Year/Last Two Sem  Marksheet)
  • સ્નાતકની ડીગ્રી સર્ટીફીકેટ (Degree Certificate)
  • CCC કોમ્પ્યુટર સર્ટીકીકેટ ( Diploma /Certificate in Computer)
  • અનુભવ સર્ટીફીકેટ ( Experience Certificate ) ( તમામ અનુભવના પ્રમાણપત્રોની એક PDF ફાઈલ બનાવી અપલોડ કરવાની રહેશે )
  • ટેલી એકાઉન્ટીંગ સર્ટીફીકેટ(અનુ. ૧ અને ૨ માટે)
  • અનુ નં. ૩ માટે ધોરણ-૧૦ ની માર્કશીટ તથા ટ્રાયલ સર્ટીફીકેટ ઉપરાંત ડીપ્લોમા છેલ્લા વર્ષ અથવા બે સેમિસ્ટરની માર્કશીટ
Gandhinagar District Health Department Recruitment 2024 – Age Limit : 
  1. એકાઉન્ટન્ટ – ૪૦ વર્ષ
  2. એકાઉન્ટન્ટ કમ ડેટા એન્ટ્રી ઓપરેટર – ૪૦ વર્ષ
  3. ડેટા એન્ટ્રી ઓપરેટર – ૪૦ વર્ષ
Gandhinagar District Health Department Recruitment 2024 – Salary :
  1. એકાઉન્ટન્ટ – રૂ. ૧૩,૦૦૦/- ફિકસ
  2. એકાઉન્ટન્ટ કમ ડેટા એન્ટ્રી ઓપરેટર – રૂ. ૧૩,૦૦૦/- ફિકસ
  3. ડેટા એન્ટ્રી ઓપરેટર – રૂ. ૧૨,૦૦૦/-ફિકસ
Gandhinagar District Health Department Recruitment 2024 – શરતો અને નિયમ :
  • આ જગ્યાઓ ફક્ત ૧૧ માસ કરાર આધારિત છે. ૧૧ માસ બાદ કરાર આધારિત જગ્યાઓનો આપોઆપ અંત આવશે. કાયમી નોકરી માટેનો હક્કદાવો કરી શકશે નહી.
  • નિમણુક પામેલ ઉમેદવારોની અન્ય જિલ્લામાં બદલી થઇ શકશે નહી.
  • ઉમેદવારની ફક્ત ઓનલાઈન લિંક https://arogyasathi.gujarat.gov.in પર મળેલ અરજીઓ જ સ્વીકારવામાં આવશે. આર.પી.એ.ડી./સ્પીડ પોસ્ટ/ ટપાલ/ કુરીયર થી મળેલ કે અધૂરી વિગતો વાળી અરજી અમાન્ય ગણાશે.
  • જાહેરાતમાં દર્શાવેલ લાચકાત મુજબના તમામ સાધનિક કાગળો અપલોડ કરવાના રહેશે. અધૂરી માહિતી કે ક્ષતીવાળી અરજીઓ માન્ય ગણવામાં આવશે નહી.
  • સુવાચ્ય અસલ પ્રમાણપત્રની ફોટોકોપી સોફ્ટવેરમાં ફરજીયાત અપલોડ કરવાની રહેશે.
  • રસ ધરાવતાં ઉમેદવારો એ તા.૦૧/૦૨/૨૦૨૪ થી તા.૦૮/૦૨/૨૦૨૪ સાંજે ૦૬:૦૦ કલાક સુધી ઉપર જણાવેલ લીંકમાં અરજી કરવાની રહેશે.
  • વય મર્યાદા માટે જાહેરાત માં દર્શાવેલ અરજી સ્વીકારવાની છેલ્લી તારીખના રોજ વયમર્યાદાની ગણતરી કરવામાં આવશે. એટલે કે તમામ ઉમેદવારોના કિસ્સામાં વચ મર્યાદા માટે જાહેરાતમાં દર્શાવેલ અરજી સ્વીકારવાની છેલ્લી તારીખ તા.૦૮/૦૨/૨૦૨૪ની સ્થિતી ને ધ્યાને લેવામાં આવશે.
  • નિમણૂંક અંગેનો આખરી નિર્ણય અર્બન હેલ્થ સોસાયટી અને નેશનલ હેલ્થ મિશનની પ્રવર્તમાન શરતોને આધીન રહેશે.
Gandhinagar District Health Department Recruitment 2024 – Selection Process : 
  • candidate will be selected based on an merit list.
  • Please read the Official Notification.
Gandhinagar District Health Department Recruitment 2024 – How to Apply ? 
  • ઇચ્છુક ઉમેદવારોએ નીચે આપેલ લીંક પરથી તા. 08-02-2024 સુધીમાં ઓનલાઈન અરજી કરવાની રહેશે. શૈક્ષણિક લાયકાત તેમજ વધુ વિગતો માટે ઉક્ત વેબસાઈટ પર ચકાસણી કરી નીચે આપેલ લિંક માંથી અરજી કરવી.
  • માન્ય લાયકાત ધરાવતા ઉમેદવારોએ તા 01-02-2024 થી તા. 08-02-2024 સુધીમાં આરોગ્યસાથી સોફ્ટવેરની લીંક https://arogyasathi.gujarat.gov.in પર PRAVESH મોડ્યુઅલમાં ઓનલાઇન અરજી કરવાની રહેશે.

 

Important Links :

Official Website      : Click Here
Apply Online           : Click Here