Rajkot District Health Department Recruitment 2024

WhatsApp Group Join Now
Telegram Group Join Now
Instagram Follow Me

Rajkot District Health Department Recruitment 2024 has published an Advertisement for the 14 Posts. Eligible Candidates are advised to refer to the official advertisement and apply for this various Posts. You can find other details like age limit, educational qualification, selection process, application fee, and how to apply are given below for Rajkot District Health Department Recruitment 2024. Keep checking Gujaratbharti.com regularly to get the latest updates for Rajkot District Health Department Recruitment 2024.

નેશનલ હેલ્થ મિશન અંતર્ગત ડીસ્ટ્રીકટ એન.સી.ડી. સેલ, રાજકોટ તેમજ NHM/NUHM અંતર્ગત વિવિધ પ્રોગ્રામમાં જીલ્લા કક્ષા, ડી.એચ, એસ.ડી.એચ. સા.આ.કેન્દ્ર, તાલુકા કક્ષા, UPHC, UHWC ખાતે નીચે જણાવેલ જગ્યાઓ તદ્દન હંગામી ધોરણે ૧૧ માસના કરાર ધોરણે ભરવા તથા તેની પ્રતિક્ષાયાદી બનાવવા સદરહુ જાહેરાત આપવામાં આવેલ છે. 

Rajkot District Health Department Recruitment 2024 – Details :
Recruitment Organization National Health Mission
Posts Name Various Posts
Vacancies 35
Location Rajkot (Gujarat)
Last Date 08-02-2024
Mode of Apply Online
Join Whatsapp Group Click Here

Rajkot District Health Department Recruitment 2024 – Vacancies :
  1. મેડીકલ ઓફિસર : એન.સી.ડી., સેલ, (કુલ જગ્યા –4 ગ્રામ્ય કક્ષાએ) ૧. સી.એચ.સી.- વિંછીયા ર. એસ.ડી.એચ.- ઉપલેટા ૩. એસ.ડી.એચ.- જેતપુર ૪. એસ.ડી.એચ.- ધોરાજી
  2. કાઉન્સેલર : (કુલ જગ્યા – ૨ ગ્રામ્ય કક્ષાએ) (૧) સી.એચ.સી.-કોલીથડ (૨) સી.એચ.સી.-જામકંડોરણા
  3. ઓડિયોલોજીસ્ટ : (કુલ જગ્યા – ૧ જીલ્લા કક્ષાએ) પદ્મકુંવરબા હોસ્પિટલ, રાજકોટ
  4. ઓડિયોમેટ્રિક આસિસ્ટન્ટ : (કુલ જગ્યા – ૧ જીલ્લા કક્ષાએ) પદ્મકુંવરબા હોસ્પિટલ, રાજકોટ
  5. ઇન્સ્ટ્રકટર : (કુલ જગ્યા – ૧ જીલ્લા કક્ષાએ) પદ્મકુંવરબા હોસ્પિટલ, રાજકોટ
  6. મેડીકલ ઓફિસર(MBBS) :  UHWC (કુલ જગ્યા -૧)
  7. સ્ટાફ નર્સ  : ગ્રામ્ય કક્ષાએ (UHWC-2) (કુલ જગ્યા – ૦૨ )
  8. ફાર્માસીસ્ટ : ગ્રામ્ય કક્ષાએ (કુલ જગ્યા – ૧૦ RBSK-૦૫, NUHM-૦૫)
  9. તાલુકા પ્રોગ્રામ આસીસ્ટન્ટ : તાલુકા કક્ષાએ (કુલ જગ્યા – ૧, હાલ – કોટડા સાંગાણી)
  10. તાલુકા એકાઉંટન્ટ : તાલુકા કક્ષાએ (કુલ જગ્યા – ૨, હાલ જેતપુર અને લોધિકા)
  11. ઇમ્યુનાઇઝેશન ફીલ્ડ વોલીન્ટીયર : (કુલ જગ્યા – ૧ જિલ્લા કક્ષાએ )
  12. લેબોરેટરી – ટેકનીશયન : 5 (UHPC કક્ષાએ -૪,NTEP – ધોરાજી ૧)
  13. ન્યુટ્રિશન આસિસટન્ટ : ૧-ગ્રામ્ય કક્ષાએ (હાલ CMTC-ધોરાજી)
  14. યુપીએચસી કોમ્પ્યુટર ઓપરેટર કમ ક્લાર્ક :  ૩(યુપીચેસી કક્ષાએ)

Total Number Of posts : 35

Rajkot District Health Department Recruitment 2024 – Educational Qualification :
  1. મેડીકલ ઓફિસર : ૧.મેડીકલ કાઉન્સીલ ઓફ ઇન્ડીયા દ્વારા માન્યતા પ્રાપ્ત સંસ્થામાંથી MBBS અથવા સમકક્ષ ડીગી. ૨. અનુભવ : હોસ્પીટલમાં ૨ વર્ષનો અનુભવ ધરાવતા ઉમેદવારને પ્રાધાન્ય આપવામાં આવશે.
  2. કાઉન્સેલર : ૧. શૈક્ષણિક લાયકાત: બેચલર/ડીગ્રી ઇન સોશિયલ સાયન્સ, ડીગ્રી /ડીપ્લોમાં ઇન / કાઉન્સેલીંગ / આરોગ્ય શિક્ષણ / માસ કોમ્યુનીકેશન /BSW/MSW ૨. અનુભવ : હેલ્થકેર ફેસીલીટીના કાઉન્સેલર તરીકેનો ૨ વર્ષનો અનુભવ ધરાવતા ઉમેદવારને પ્રાધાન્ય આપવામાં આવશે.
  3. ઓડિયોલોજીસ્ટ : ૧. શૈક્ષણિક લાયકાત: RCI માન્ય સંસ્થામાંથી ઓડિયોલોજી અને સ્પીચ લેન્ગવેજ પેથોલોજીમાં ૪ વર્ષનો ગ્રેજ્યુએશન કોર્ષ કરેલ હોવો જોઈએ, 2. રીહેબીલીટેશન કાઉન્સેલીંગ ઓફ ઇન્ડિયા (RCI) નું અદ્યતન વેલીડ રજીસ્ટ્રેશન હોવું જરૂરી છે.
  4. ઓડિયોમેટ્રિક આસિસ્ટન્ટ : ૧. RCI માન્ય સંસ્થામાંથી ૧ વર્ષ નો ડીપ્લોમા ઇન ઓડીયોલીજીનો કોર્ષ કરેલ હોવો જોઈએ. 2. રીહેબીલીટેશન કાઉન્સેલીંગ ઓફ ઇન્ડિયા (RCI) નું અદ્યતન વેલીડ રજીસ્ટ્રેશન હોવું જરૂરી છે.
  5. ઇન્સ્ટ્રકટર : ૧. શૈક્ષણિક લાયકાત: RCI માન્ય સંસ્થામાંથી ડીપ્લોમા ઇન ટ્રેનીંગ યંગ ડેફ એન્ડ હિયરીંગ હેન્ડીકેપ્ડ (DTYDHH) કોર્ષ કરેલ હોવો જોઈએ. રીહેબીલીટેશન કાઉન્સેલીંગ ઓફ ઇન્ડિયા (RCI) નું અદ્યતન વેલીડ રજીસ્ટ્રેશન હોવું જરૂરી છે.
  6. મેડીકલ ઓફિસર(MBBS) : ૧) સરકારમાન્ય કોલેજ/યુનિ. માં MBBSની ડીગ્રી હોવી જોઈએ. ૨) અન્ય દેશમાંથી મેળવેલ MBBS સમકક્ષ લાયકાત ધરાવતા ઉમેદવારોએ ઇન્ડીયન મેડિકલ કાઉન્સીલ એક્ટ 1956મુજબની The Foreign Medical Graduates Examination (FMGE) ની માર્કશીટ અપલોડ કરવાની રહેશે. ૩) ગુજરાત મેડીકલ કાઉન્સિલમાં રજીસ્ટ્રેશન હાલની સ્થિતિએ ચાલુ હોવુ જોઈએ
    નોંધ – ધોરણ-૧૨ ના માર્કસના ૫૦ ટકા અને MBBSના છેલ્લા વર્ષના માર્કસના ૫૦ ટકા લેખે મેરીટ બનાવવામાં આવશે.
  7. સ્ટાફ નર્સ  : ૧) ઉમેદવારે ઇન્ડિયન નર્સિંગ કાઉન્સિલ દ્વારા માન્યતા પ્રાપ્ત સંસ્થા માંથી BSC Nursing કરેલ હોવું જોઈએ તેમજ ગુજરાત નર્સિંગ કાઉન્સિલમાં રજીસ્ટ્રેશન કરાવેલ હોવુ જરૂરી છે, અને હાલની સ્થિતિએ ચાલુ હોવું જોઈએ.
    અથવા
    ૧) ઉમેદવાર ઇન્ડિયન નર્સિંગ કાઉન્સિલ દ્વારા માન્યતા પ્રાપ્ત સંસ્થા માંથી ડીપ્લોમાં ઇન જનરલ નર્સિંગ એન્ડ મીડવાઈફરી પાસ કરેલ હોવું જોઈએ તેમજ ગુજરાત નર્સિંગ કાઉન્સિલમાં રજીસ્ટ્રેશન કરાવેલ હોવુ જોઈએ અને હાલની સ્થિતિએ ચાલુ હોવું જોઈએ. ૨) તેમજ બેઝીક કોમ્પ્યુટર કોર્ષ સર્ટિફિકેટ ધરાવતા હોવા જોઈએ નોંધ – ધોરણ-૧૨ ના માર્કસના ૫૦ % અને B.Sc-Nursing/GNM ના માર્કસના ૫૦% લેખે મેરીટ બનાવવામાં આવશે.
  8. ફાર્માસીસ્ટ : ૧) સરકાર માન્ય યુનિ./કોલેજ માંથી ડિગ્રી /ડિપ્લોમા ઈન ફાર્મસી અને ગુજરાત ફાર્મા કાઉન્સીલમાં રજીસ્ટ્રેશન થયેલ હોવા જોઈએ અને હાલની સ્થિતિએ ચાલુ હોવું જોઈએ ૨) કોમ્પ્યુટર જાણકાર થતાં અનુભવને અગ્રતા
    નોંધ – ધોરણ-૧૨ ના માર્કસના ૫૦ % અને ફાર્મસી કોર્સના માર્કસના ૫૦ % મુજબ મેરીટ બનાવવામાં આવશે અને કોમ્પ્યુટર જાણકાર તથા અનુભવ ધરાવતા ઉમેદવારોને પ્રાધાન્ય આપવામાં આવશે.
  9. તાલુકા પ્રોગ્રામ આસીસ્ટન્ટ : ૧) માન્ય યુનિ.ના સ્નાતક સાથે કોમ્યુટર નો બેઝિક એપ્લીકેશનના ડીપ્લોમા/સર્ટીફીકેટ કોર્સ ૨) કોમ્પ્યુટરમાં MS Office, MS Word (વર્ડ પ્રોસેસીંગની સારી જાણકારી) MS Excel અને MS Access (ડેટા એનાલીસીસ અને ગ્રાફ અને ચાર્ટ બનાવવાની જાણકારી) ૩) MS PowerPoint (કંટ્રોલીંગ ઓફિસરને માહિતીને સારી રીતે પ્રેઝનેટેશન સ્વરૂપમાં દર્શાવવાની જાણકારી ૪) ગુજરાતી અને અંગ્રેજી ભાષામાં ઝડપી કોમ્પ્યુટર ટાઇપીંગ અને અંગ્રેજીમાં કામ કરવા માટેની સંપુર્ણ જાણકારી ૫) ઓછામાં ઓછો ૨ થી ૩ વર્ષનો કામગીરી નો અનુભવ અને અંગ્રેજીમાં કામ કરવા અનુભવ હોવો જરૂરી છે.
    નોંધ – સ્નાતક કોર્સના છેલ્લા વર્ષના માર્કસના ૨૦% અને કોમ્પ્યુટર પ્રેક્ટિકલ પરીક્ષાના ૩૦ માર્કસ એમ કુલ ૫૦ માર્કસનું મેરીટ બનાવવામાં આવશે.
  10. તાલુકા એકાઉંટન્ટ : ૧) માન્ય યુનિ ના કોર્મસ સ્નાતક સાથે કોમ્યુટર નો બેઝિક એપ્લીકેશનના ડીપ્લોમા/સર્ટીફીકેટ કોર્સ ૨) કોમ્પ્યુટરમાં MS Office, MS Word (વર્ડ પ્રોસેસીંગની સારી જાણકારી) MS Excel અને MS Access (ડેટા એનાલીસીસ અને ગ્રાફ અને ચાર્ટ બનાવવાની જાણકારી) ૩) MS PowerPoint (કંટ્રોલીંગ ઓફિસરનેમાહિતીને સારી રીતે પ્રેઝનેટેશન સ્વરૂપમાં દર્શાવવાની જાણકારી ૪) ગુજરાતી અને અંગ્રેજી ભાષામાં ઝડપી કોમ્પ્યુટર ટાઇપીંગ અને અંગ્રેજીમાં કામ કરવા માટેની સંપુર્ણ જાણકારી ૫) તાલુકા એકાઉટન્ટ માટે એકાઉન્ટીંગ ટેલી સોફટવેરની જાણકારી હોવી જરૂરી છે. ૬) ઓછામાં ઓછો ૨ થી ૩ વર્ષનો કામગીરીનો અનુભવ અને અંગ્રેજીમાં કામ કરવા અનુભવ હોવો જરૂરી છે.
    નોંધ – સ્નાતક કોર્સના છેલ્લા વર્ષના માર્કસના ૨૦% અને કોમ્પ્યુટર પ્રેક્ટિકલ પરીક્ષાના ૩૦ માર્કસ એમ કુલ ૫૦ માર્કસનું મેરીટ બનાવવામાં આવશે.
  11. ઇમ્યુનાઇઝેશન ફીલ્ડ વોલીન્ટીયર : ૧) ઉમેદવાર માન્ય યુનિવર્સીટીના સ્નાતક અથવા અનુસ્નાતક ઇન સોસ્યાલ વર્ક, સ્નાતક અથવા અનુસ્નાતક ઇન રૂરલ મેનેજમેંટ (BRM/MRM), ૨) ઇમ્યુનાઇઝેશન / પલ્સ પોલીયોના ક્ષેત્રમાં કામગીરી/મોનીટરીંગનો અનુભવ ૩) તાલુકા તથા (PHC/UHC)કક્ષાએ કાર્ય આયોજન અને અમલીકરણ ૪) તાલુકા અને જિલ્લામાં વ્યાપકપણે પ્રવાસની તૈયારી ૫) પોતાની માલીકીનું વાહન મોટા ભાગેટુ-વ્હિલર મોટરરાઇઝ વ્હીકલ માન્ય દસ્તાવેજો અને માન્ય વિમા સાથે ૬) બેઝીક કોમ્પ્યુટર કૌશલ્ય (સામાન્ય રીતે વપરાતા વિંડોઝ,
    એમ.એસ.ઓફીસ અનેઇંટરનેટનો ઉપયોગ વધારાની લાયકાત), ૭) સારી મૌખીક અને લેખીત કોમ્યુમિકેશનસ્કીલ તેમજ ગુજરાતી/ઇગ્લીંશ/હીંન્દી ભાષામાં પ્રેઝેન્ટેશન નિપુર્ણતા, ૮) તાલુકા તથા (PHC/UHC) કક્ષાના હેલ્થ કેર ડીલીવરી સ્ટ્રકચરની સારી સમજણ હોવીજોઇએ. ૯) વિશ્વનિયતાનો સારો ટ્રેક રેકોર્ડ હોવો જોઇએ.
  12. લેબોરેટરી – ટેકનીશયન :  કેમેસ્ટ્રી કે માઈક્રો બાયોલોજીમાં મુખ્ય વિષય સાથે BSC ની ડીગ્રી અથવા ઓર્ગેનિક કે માઈક્રો બાયોલોજીમાં મુખ્ય વિષય સાથે MSC ની ડીગ્રી પ્રાપ્ત કરેલ હોવી જોઈએ. ૨. ગુજરાત રાજ્યની મેડીકલ કોલેજનું અથવા ગુજરાત રાજ્યની માન્ય સંસ્થા નું લેબોરેટરી ટેક્નીશિયન ટ્રેનીંગ કોર્ષ નું સર્ટિફિકેટ ફરજીયાત રજુ કરવાનું રહેશે. ૩. બેઝીક કોમ્પ્યુટરનો અભ્યાસ કરેલ હોવો જોઈએ અથવા ધોરણ – ૧૦ કે ૧૨ માં કોમ્પ્યુટર વિષય હોવો જોઈએ ૪. લેબોરેટરી વર્કના પ્રેક્ટીકલનો અનુભવ ધરાવતા ઉમેદવારને પ્રાથમિકતા આપવામાં આવશે.
  13. ન્યુટ્રિશન આસિસટન્ટ : ૧. એમ. એસ. સી. ફૂડ એન્ડ ન્યુટ્રિશન / બી. એસ. સી, ફૂડ એન્ડ ન્યુટ્રિશન / એમ.એ.હોમ સાયન્સ(ન્યુટ્રિશન)/બી.એ હોમ સાયન્સ(ન્યુટ્રિશન) એમ. એસ. સી. ફૂડ એન્ડ ન્યુટ્રિશન / બી. એસ. સી. ફૂડ એન્ડ ન્યુટ્રિશનને પ્રાધાન્ય આપવામાં આવશે. ૨. અનુભવ:- રાજ્ય/જીલ્લા કક્ષા અથવા એન.જી.ઓ.માં ન્યુટ્રિશનને લગત અનુભવને અગ્રતા. અંગ્રેજીમાં કામ કરવા માટેની સંપૂર્ણ જાણકારી, કોમ્પ્યુટરની જાણકારી આવશ્યક
  14. યુપીએચસી કોમ્પ્યુટર ઓપરેટર કમ ક્લાર્ક : ૧) માન્ય યુનિ ના કોર્મસ સ્નાતક / અનુસ્નાતક સાથે કોમ્યુટર એપ્લીકેશનના ડીપ્લોમા સર્ટીફીકેટ કોર્સ૨) કોમ્પ્યુટર સોફ્ટવેર માં MS Office-( MS Word-વર્ડ પ્રોસેસીંગની સારી જાણકારી, MS Excel અને MS Access-ડેટા એનાલીસીસ અને ગ્રાફ અને ચાર્ટ બનાવવાની જાણકારી,MS PowerPoint -કંટ્રોલીંગ ઓફિસરનેમાહિતીને સારી રીતે પ્રેઝનેટેશન સ્વરૂપમાં દર્શાવવાની જાણકારી, એકાઉન્ટીંગ ટેલી સોફટવેરની અને હાર્ડવેરની જાણકારી હોવી જરૂરી છે. 3) ગુજરાતી અને અંગ્રેજી ભાષામાં ઝડપી કોમ્પ્યુટર ટાઇપીંગ અને અંગ્રેજીમાં કામ કરવા માટેની સંપુર્ણ જાણકારી ૪) યુપીએચસી કોમ્પ્યુટર ઓપરેટર કમ કલાર્કની જગ્યા માટે ઓછામાં ઓછો ૧ વર્ષનો કામગીરીનો અનુભવ અને ગુજરાતી અને અંગ્રેજીમાં કામ કરવા અનુભવ હોવો જરૂરી છે.
    નોંધ – સ્નાતક/અનુસ્નાતક કોર્સના છેલ્લા વર્ષના માર્કસના ૨૦% અને કોમ્પ્યુટર પ્રેક્ટિકલ પરીક્ષાના ૩૦ માર્કસ એમ કુલ ૫૦ માર્કસનું મેરીટ બનાવવામાં આવશે.
Rajkot District Health Department Recruitment 2024 -Salary :
  1. મેડીકલ ઓફિસર : 60000/-
  2. કાઉન્સેલર : 12000/-
  3. ઓડિયોલોજીસ્ટ : 15000/-
  4. ઓડિયોમેટ્રિક આસિસ્ટન્ટ : 13000/-
  5. ઇન્સ્ટ્રકટર : 16000/-
  6. મેડીકલ ઓફિસર(MBBS) : 70000/-
  7. સ્ટાફ નર્સ  : 13000/-
  8. ફાર્માસીસ્ટ : 13000/-
  9. તાલુકા પ્રોગ્રામ આસીસ્ટન્ટ : 13000/-
  10. તાલુકા એકાઉંટન્ટ : 13000/-
  11. ઇમ્યુનાઇઝેશન ફીલ્ડ વોલીન્ટીયર : માનદ વેતન : રૂ.૬૦૦/- પ્રતિ વિઝીટ તથા ટી.એ. રૂ.૩૦૦/-પ્રતિ વિઝીટ (પ્રતિમાસ ૨૦ દિવસ ફીલ્ડ વિઝીટ)
  12. લેબોરેટરી – ટેકનીશયન : 13000/-
  13. ન્યુટ્રિશન આસિસટન્ટ : 13000/-
  14. યુપીએચસી કોમ્પ્યુટર ઓપરેટર કમ ક્લાર્ક : 13000/-
Rajkot District Health Department Recruitment 2024 – Age Limit :
  • કાઉન્સેલર : મહતમ ૪૦ વર્ષ
  • ઓડિયોલોજીસ્ટ : મહતમ ૪૦ વર્ષ
  • ઓડિયોમેટ્રિક આસિસ્ટન્ટ : મહતમ ૪૦ વર્ષ
  • ઇન્સ્ટ્રકટર : મહતમ ૪૦ વર્ષ
  • સ્ટાફ નર્સ  : ૪૫ વર્ષ સુધી
  • ફાર્માસીસ્ટ : મહતમ ૪૦ વર્ષ
  • તાલુકા પ્રોગ્રામ આસીસ્ટન્ટ : મહતમ ૪૦ વર્ષ
  • તાલુકા એકાઉંટન્ટ : મહતમ ૪૦ વર્ષ
  • ઇમ્યુનાઇઝેશન ફીલ્ડ વોલીન્ટીયર : ૨૧ થી ૪૦ વર્ષ થી વધુ નહી.
  • લેબોરેટરી – ટેકનીશયન : મહતમ ૪૦ વર્ષ
  • યુપીએચસી કોમ્પ્યુટર ઓપરેટર કમ ક્લાર્ક : મહતમ ૪૦ વર્ષ

 

Rajkot District Health Department Recruitment 2024 – ઓનલાઇન ફોર્મ ભરવા અંગેની જરૂરી સુચનાઓ :
  • ઉમેદવારની ફક્ત ઓનલાઇન https://arogyasathi.gujarat.gov.in પર મળેલ અરજી જ સ્વીકારવામાં આવશે. આર.પી.એ.ડી./ સ્પીડ પોસ્ટ/ કુરિયર/ સાદી ટપાલ/રૂબરૂ કે અન્ય રીતે મળેલ અરજીઓ માન્ય રહેશે નહી.
  • સુવાચ્ય ઓરિજિનલ ડોક્યુમેન્ટની કોપી સોફ્ટવેરમાં ફરજીયાત અપલોડ કરવાની રહેશે.
  • ક્રમ નંબર ૧, ૩, ૪, ૫, ૬, ૭ અને ૮ ના ઉમેદવારોએ લગત કાઉન્સિલ રજીસ્ટ્રેશન રીન્યુઅલ કરાવેલ હોય, તેવા કિસ્સામાં રજીસ્ટ્રેશન સર્ટીફીકેટ ની સાથે રીન્યુઅલ પહોંચ/સ્લીપ/સાથે એક PDF ફાઈલ બનાવી અપલોડ કરવાની રહેશે.
  • અધૂરી વિગતોવાળી, ઉમેદવારે જરૂરી શૈક્ષણિક લાયકાત, અનુભવના પ્રમાણપત્ર, એચ.એસ.સી, ગ્રેજ્યુએટના એટેમ્પટ સર્ટિફિકેટ, કાઉન્સીલ રજીસ્ટ્રેશન સર્ટિફિકેટ અને અન્ય જરૂરી પ્રમાણપત્ર જોડેલા નહી હોય, તો તેવી અરજીઓ અમાન્ય ગણાશે.
  • વય મર્યાદા માટે જાહેરાતમાં દર્શાવેલ અરજી સ્વીકારવાની છેલ્લી તારીખનાં રોજ વય મર્યાદાની ગણતરી કરવામાં આવશે એટલેકે તમામ ઉમેદવારોના કિસ્સામાં વય મર્યાદા માટે જાહેરાતમાં દર્શાવેલ અરજી સ્વીકારવાની છેલ્લી તારીખ ૯૮૦૨-૨૦૨૪ ની સ્થિતીએ ધ્યાને લેવામાં આવશે.
  • ઉમેદવાર એક પોસ્ટ માટે એક કરતાં વધારે અરજી કરી શકશે નહી.
  • ભરતીની પ્રક્રિયા સરકારશ્રીની ગાઇડલાઇન મુજબ મેરીટ પ્રમાણે કરવામાં આવશે. એક સરખા મેરિટના કિસ્સામાં જે ઉમેદવારની વય વધારે હશે, તેને અગ્રતા આપવામાં આવશે.
  • ક્રમ નંબર ૯,૧૦ અને ૧૪ માં અરજી કરતા ઉમેદવારોએ કોમ્પ્યુટરની પ્રેકટીકલ પરીક્ષા આપવાની રહેશે. તેમજ ક્રમ નંબર ૧૦ અને ૧૪ માં અરજી કરતા ઉમેદવારોએ એકાઉન્ટીંગ ટેલી સોફટવેરની અલગથી પરીક્ષા આપવાની રહેશે
  • અરજી કરનાર ઉમેદવારો પૈકી પાત્રતા ધરાવતા તમામ ઉમેદવારોએ અત્રેની કચેરી દ્વારા નક્કી કરેલ દિવસે, સમયે અને સ્થળે ડોક્યુમેન્ટ વેરીફીકેશન માટે સ્વખર્ચે હાજર રહેવાનું રહેશે. તે દિવસે ગેરહાજર રહેનાર ઉમેદવારની ઉમેદવારી રદ ગણવામાં આવશે.
  • નિમણૂક પામેલ ઉમેદવારની અન્ય જિલ્લામાં બદલી થઈ શકશે નહી.
  • નિમણૂંકને લગત આખરી નિર્ણય મીશન ડાયરેકટર, ડીસ્ટ્રીકટ હેલ્થ સોસાયટી અને મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી અને નેશનલ હેલ્થ મિશનની પ્રવર્તમાન શરતોને આધીન રહેશે.
Rajkot District Health Department Recruitment 2024 – શરતો :
  1. ઓનલાઈન પોર્ટલ પર જરૂરી તમામ સાધનિક કાગળો નિમયોનુસાર અપલોડ કરવાના રહેશે. અધુરા અથવા અવાચ્ય Upload અરજી અમાન્ય કરવામાં આવશે.
  2. સાદી ટપાલ/ કુરીયર/ રૂબરૂ થી/સ્પીડ પોસ્ટ/આર.પી.એ.ડીથી આવેલ અરજીઓ રદ ગણવામાં આવશે.
Rajkot District Health Department Recruitment 2024 – Selection Process : 
  • candidate will be selected based on an merit list.
  • Please read the Official Notification.
Rajkot District Health Department Recruitment 2024 – How to Apply ? 
  • ઇચ્છુક ઉમેદવારોએ નીચે આપેલ લીંક પરથી તા. 08-02-2024 સુધીમાં ઓનલાઈન અરજી કરવાની રહેશે. શૈક્ષણિક લાયકાત તેમજ વધુ વિગતો માટે ઉક્ત વેબસાઈટ પર ચકાસણી કરી નીચે આપેલ લિંક માંથી અરજી કરવી.
  • માન્ય લાયકાત ધરાવતા ઉમેદવારોએ તા૦૨-૦૨-૨૦૨૪ થી તા.૦8 -૦૯-૨૦૨૪ સુધીમાં આરોગ્યસાથી સોફ્ટવેરની લીંક https://arogyasathi.gujarat.gov.in પર PRAVESH મોડ્યુઅલમાં ઓનલાઇન અરજી કરવાની રહેશે.
Important Links :

Official Website      : Click Here
Apply Online           : Click Here