Surat district NHM Recruitment 2024 | સુરત જિલ્લા માં નેશનલ હેલ્થ મિશન માં ભરતી

WhatsApp Group Join Now
Telegram Group Join Now
Instagram Follow Me

Surat district NHM Recruitment 2024 has published an Advertisement for the various Posts. Eligible Candidates are advised to refer to the official advertisement and apply for this various Posts. You can find other details like age limit, educational qualification, selection process, application fee, and how to apply are given below for Surat district NHM Recruitment 2024. Keep checking Gujaratbharti.com regularly to get the latest updates for Surat district NHM Recruitment 2024.

સુરત શહેર વિસ્તારમાં કાર્યરત સુરત સીટી હેલ્થ સોસાયટી તથા રાષ્ટ્રીય આરોગ્ય મીશન (NHM) અંતર્ગત નીચે જણાવેલ જગ્યાઓ ૧૧ માસનાં કરાર આધારીત પધ્ધતિથી ભરવાનીહોય ઈચ્છુક યોગ્યતા – લાયકાત ધરાવતા ઉમેદવારોએ https://arogyasathi.gujarat.gov.in પર આપેલ લીંકમાં તાઃ– ૩૧/૦૧/૨૦૨૪ થી ૦૯/૦૨/૨૦૨૪ નાં 23:59 વાગ્યા સુધી ઓનલાઈન અરજી કરવાની રહેશે. શૈક્ષણિક લાયકાત તેમજ વધુ વિગતો માટે ઉકત વેબસાઈટ પર ચકાસણી કરી અરજી કરવી. આ ભરતી કરાર આધારીત હોવાથી અન્ય કોઈ હકક–હિત મળવાપાત્ર થશે નહી તથા કાયમી નોકરી માટે કોઈ હક દાવો કરી શકાશે નહી તથા મુદત પુરી થયેથી આપોઆપ નિયુકતી સમાપ્ત થશે. ભરતી ફકત મેરીટ આધારે જ કરવામાં આવશે તથા સુરત શહેર તથા સુરત જીલ્લાના ઉમેદવારને પ્રધાન્ય આપવામાં આવશે. ઓનલાઈન મળેલ અરજીઓ જ સ્વીકારવામાં આવશે તેમજ કોઈ પણ અરજી રૂબરૂ લેવામાં આવશે નહી ભરતી પ્રક્રિયા અંગે જો કોઈ અનિવાર્ય સંજોગો ઉભા થશે તો ભરતી રદ કરવાના હકક અમોને અબાધિત રહેશે.

Surat District NHM Recruitment 2024 – Vacancies :
  1. Ayush MO (Male)  : 6 
  2. Pharmacist             : 8

Total Number Of posts : 14

Surat District NHM Recruitment 2024 – Educational Qualification :
  1. Ayush MO (Male)  :
    માન્ય યુનીવર્સીટીમાંથી B.A.M.S. અથવા B.H.M.S.
    ગુજરાત આયુર્વેદિક / હોમિયોપેથી કાઉન્સીલ બોર્ડમાં ફરજીયાત રજીસ્ટ્રેશન ચાલુ હોવું જોઈએ.
    કોમ્પ્યુટર જાણકારી અંગે CCC સર્ટીફીકેટ ફરજિયાત
    વય મર્યાદા : ૪૫ વર્ષથી વધુ નહિ
    ફકત પુરુષ ઉમેદવાર
  2. Pharmacist   :
    માન્ય યુનિવર્સીટીમાંથી ફાર્મસીમાં ડીગ્રી (બી.ફાર્મ) અથવા ડિપ્લોમાં (ડી.ફાર્મ)
    ગુજરાત ફાર્મસી કાઉન્સીલમાં ૨જીસ્ટ્રેશન ચાલુ હોવું જોઈએ.
    કોમ્પ્યુટર જાણકારી અંગે CCC સર્ટીફીકેટ ફરજિયાત
    વય મર્યાદા : ૪૫ વર્ષથી વધુ નહિ.
Patan District NHM Recruitment 2024 – Salary : 
  1. Ayush MO (Male)  : 25000/-
  2. Pharmacist             : 13000/-
Surat District NHM Recruitment 2024 – Selection Process : 
  • candidate will be selected based on an merit list / Interview.
  • Please read the Official Notification.
Surat District NHM Recruitment 2024 – How to Apply ? 
  • ઇચ્છુક ઉમેદવારોએ નીચે આપેલ લીંક પરથી તા. 09-02-2024 સુધીમાં ઓનલાઈન અરજી કરવાની રહેશે. શૈક્ષણિક લાયકાત તેમજ વધુ વિગતો માટે ઉક્ત વેબસાઈટ પર ચકાસણી કરી નીચે આપેલ લિંક માંથી અરજી કરવી.

 

Important Links :

Official Website      : Click Here
Apply Online           : Click Here