Bhavnagar Municipal Corporation Recruitment 2024

WhatsApp Group Join Now
Telegram Group Join Now
Instagram Follow Me

Bhavnagar Municipal Corporation Recruitment 2024 has published an Advertisement for the 6 Posts. Eligible Candidates are advised to refer to the official advertisement and apply for this various Posts. You can find other details like age limit, educational qualification, selection process, application fee, and how to apply are given below for Bhavnagar Municipal Corporation Recruitment 2024. Keep checking Gujaratbharti.com regularly to get the latest updates for Bhavnagar Municipal Corporation Recruitment 2024.

ભાવનગર મહાનગરપાલિકા ના સંવર્ગની હાલ ખાલી રહેલ તથા ભવિષ્યે ખાલી પડનાર જગ્યાઓ સીધી ભરતીથી ભરવા માટે http://ojas.gujarat. gov.in વેબસાઈટ પર તા. ૦૫/૦૨/૨૦૨૪, ૧૪:૦૦ કલાક થી તા. ૧૫/૦૨/૨૦૨૪ ૨૩:૫૯ કલાક સુધીમાં ઓન લાઈન ઉમેદવારી કન્ફર્મ કરવા જણાવવામાં આવે છે.

Bhavnagar Municipal Corporation Recruitment 2024 – Details :
Recruitment Organization Bhavnagar Municipal Corporation
Posts Name Various Posts
Vacancies 10
Location Bhavnagar (Gujarat)
Last Date 15-02-2024
Mode of Apply Online
Join Whatsapp Group  Click Here 

Bhavnagar Municipal Corporation Recruitment 2024 – Vacancies :
  1. સ્ટેશન ફાયર ઓફિસર :
  2. ચીફ ફાયર ઓફિસર : 1
  3. સીટી ઈજનેર(વર્ગ-1) : 1
  4. એડીશનલ સીટી એન્જીનીયર : 2
  5. ગાયનેકોલોજીસ્ટ : 2
  6. પીડીયાટ્રીશ્યન :

Total Number Of posts : 10

Bhavnagar Municipal Corporation Recruitment 2024 Educational Qualification :
  1. ચીફ ફાયર ઓફિસર :
    (૧) માન્ય યુનિવર્સિટિના બી.ઈ.(ફાયર અને સેફ્ટી એન્જીનીયરીંગ)/બી.ટેક(.(ફાયર અને સેફ્ટી એન્જીનીયરીંગ)
     અથવા સ્નાતક અને નેશનલ ફાયર સર્વિસ કોલેજ(નાગપુર)નો ડીવીઝનલ ફાયર ઓફીસરનો કોર્ષ પાસ
    અથવા નેશનલ ફાયર સર્વિસ કોલેજ(નાગપુર)નો ફાયર ડિપ્લોમાં કોર્ષ.અને સરકારી/ અર્ધસરકારી /બૉર્ડે । નિગમ કે કંપની એક્ટ- ૨૦૧૩ હેઠળ નોંધાયેલ કંપનીમાં લગત કામગીરીનો વર્ગ-૨નો ૫વર્ષનો અનુભવ.
    (અ) માંગ્યા મુજબ અનુભવના વર્ષો નિયત થયેલ શૈક્ષણીક લાયકાત મેળવ્યા બાદના અનુભવને જ ધ્યાને
    લેવાના રહેશે.
    (બ) તદઉપરાંત ક્વોલીફાયીંગ મેરીટમાં સમાન ગુણભારના કિસ્સામાં લગત ઉચ્ચ શૈક્ષણિક લાયકાત
    ધરાવતા ઉમેદવારને અગ્રતા આપવામાં આવશે
    (૨) કોમ્પ્યુટર અંગેનું જ્ઞાન ધરાવતો હોવો જોઇએ.
    (૩) ગુજરાતી અને હિન્દીનું પુરતુ જ્ઞાન ધરાવતો હોવો જોઇએ.
  2. સીટી ઈજનેર(વર્ગ-1)  :
    (૧) માન્ય યુનિવર્સિટિના બી.ઈ.(સિવિલ)/બી.ટેક.(સિવિલ) અને સરકારી/અર્ધસરકારી/બોર્ડ/નિગમ કે કંપની એક્ટ-૨૦૧૩ હેઠળ નોંધાયેલ કંપની માં લગત કામગીરીનો વર્ગ-૧નો ૫વર્ષનો અનુભવ અથવા વર્ગ- ૨નો ૧૦ વર્ષનો અનુભવ. (અ) માંગ્યા મુજબ અનુભવના વર્ષો નિયત થયેલ શૈક્ષણીક લાયકાત મેળવ્યા બાદના અનુભવને જ ધ્યાને લેવાના રહેશે. (બ) તદઉપરાંત ક્વોલીફાયીંગ મેરીટમાં સમાન ગુણભારના કિસ્સામાં લગત ઉચ્ચ શૈક્ષણિક લાયકાત ધરાવતા ઉમેદવારને અગ્રતા આપવામાં આવશે
    (૨) કોમ્પ્યુટર અંગેનું જ્ઞાન ધરાવતો હોવો જોઇએ.
    (૩) ગુજરાતી અને હિન્દીનું પુરતુ જ્ઞાન ધરાવતો હોવો જોઇએ.
  3. એડીશનલ સીટી એન્જીનીયર :
    (૧) માન્ય યુનિવર્સિટિના બી.ઈ.(સિવિલ)/બી.ટેક.(સિવિલ) અને સરકારી/અર્ધસરકારી/બોર્ડ/નિગમ કે કંપની એક્ટ-૨૦૧૩ હેઠળ નોંધાયેલ કંપનીમાં લગત કામગીરીનો વર્ગ-૧નો ૫વર્ષનો અનુભવ અથવા વર્ગ- ૨નો ૭ વર્ષનો અનુભવ.
    (અ) માંગ્યા મુજબ અનુભવના વર્ષો નિયત થયેલ શૈક્ષણીક લાયકાત મેળવ્યા બાદના અનુભવને જ ધ્યાને લેવાના રહેશે. (બ) તદઉપરાંત ક્વોલીફાયીંગ મેરીટમાં સમાન ગુણભારના કિસ્સામાં લગત ઉચ્ચ શૈક્ષણિક લાયકાત ધરાવતા ઉમેદવારને અગ્રતા આપવામાં આવશે
    (૨) કોમ્પ્યુટર અંગેનું જ્ઞાન ધરાવતો હોવો જોઇએ.
    (૩) ગુજરાતી અને હિન્દીનું પુરતુ જ્ઞાન ધરાવતો હોવો જોઇએ.
  4. ગાયનેકોલોજીસ્ટ :
    (૧) સરકાર માન્ય યુનિવર્સીટીમાંથી (ઈન્ડીયન મેડીકલ કાઉન્સીલ એક્ટ-૧૯૫૬મુજબ) એમ.ડી (ઓબ્સ્ટેક & ગાયનેકોલોજિ) અથવા પોસ્ટ ગ્રેજ્યુએટ ડિપ્લોમા ઇન ઓબ્સ્ટેક &ગાયનેકોલોજિ અથવા એમ.એસ. (ઓબ્જેક & ગાયનેકોલોજિ) અથવા ડી.એન.બી. (ઓન્સ્ટ્રક & ગાયનેકોલોજિ) ની પરીક્ષા પાસ કરેલી હોવી જોઇએ અને સરકારી કે અર્ધસરકારી અથવા કોઇપણ સંસ્થામાં બે વર્ષની કામગીરીનો અનુભવ.
    (૨) ગુજરાત મેડીકલ કાઉન્સીલ એક્ટ-૧૯૬૭ હેઠળ રજીસ્ટ્રેશન કરેલ હોવું જોઈએ.
    (3) કોમ્પ્યુટર અંગેનું જ્ઞાન ધરાવતો હોવો જોઇએ.
    (૪) ગુજરાતી અને હિન્દીનું પુરતુ જ્ઞાન ધરાવતો હોવો જોઇએ.
  5. પીડીયાટ્રીશ્યન :
    (૧) ભારત સરકાર માન્ય યુનિવર્સીટી માંથી ( ઈન્ડીયન મેડીકલ કાઉન્સીલ એક્ટ-૧૯૫૬ મુજબ) એમ.ડી (પીડીયાટ્રીકસ) અથવા પોસ્ટ ગ્રેજ્યુએટ ડિપ્લોમા ઇન પીડીયાટ્રીકસ અથવા ડી.એન.બી (પીડીયાટ્રીકસ)ની પરીક્ષા પાસ કરેલી હોવી જોઇએ અને સરકારી કે અર્ધસરકારી અથવા કોઇપણ સંસ્થામાં બે વર્ષની કામગીરીનો અનુભવ.
    (૨) ગુજરાત મેડીકલ કાઉન્સીલ એક્ટ-૧૯૬૭ હેઠળ રજીસ્ટ્રેશન કરેલ હોવું જોઈએ.
    (3) કોમ્પ્યુટર અંગેનું જ્ઞાન ધરાવતો હોવો જોઇએ.
    (૪) ગુજરાતી અને હિન્દીનું પુરતુ જ્ઞાન ધરાવતો હોવો જોઇએ.
Bhavnagar Municipal Corporation Recruitment 2024 – Age Limit : 
  • અરજી સ્વિકારવાની છેલ્લી તારીખનાં રોજ ઉંમર ૩૫ વર્ષથી વધુ ન હોવી જોઇએ.
Bhavnagar Municipal Corporation Recruitment 2024 Selection Process : 
  • candidate will be selected based on an Exam.
  • Please read the Official Notification.
Gandhinagar District Health Department Recruitment 2024 – How to Apply ? 
  • ઇચ્છુક ઉમેદવારોએ નીચે આપેલ લીંક પરથી તા. 15-02-2024 સુધીમાં ઓનલાઈન અરજી કરવાની રહેશે. શૈક્ષણિક લાયકાત તેમજ વધુ વિગતો માટે ઉક્ત વેબસાઈટ પર ચકાસણી કરી નીચે આપેલ લિંક માંથી અરજી કરવી.

 

Important Links :

Official Website      : Click Here
Apply Online           : Click Here