JMC Various Posts Exam Date And Call Letter 2024

WhatsApp Group Join Now
Telegram Group Join Now
Instagram Follow Me
  • જુનાગઢ મ્યુનિસિપલ કોર્પોરેશન (JMC Various Posts Exam Date And Call Letter 2024) દ્વારા તાજેતરમાં જાહેર કરવામાં આવેલ વર્ગ-૩ સંવર્ગ 1) Laboratory Technician, 2) Pharmacist, 3) Staff Nurse, 4) X-Ray Technician, 5) Veterinary Doctor, તથા 6) Medical Officer  (Class-2) જગ્યાઓ ની પરીક્ષા જુદા-જુદા તબક્કામાં તા.૨૭/૦૧/૨૦૨૪ ના રોજ આયોજિત કરવામાં આવેલ છે. 
  • 7) Female Health Worker (Class-3) જગ્યાઓ ની પરીક્ષાતા. ૨૮/૦૧/૨૦૨૪ ના રોજ આયોજિત કરવામાં આવેલ છે. આયોજિત કરેલ પરીક્ષાનું સેન્ટર અમદાવાદ/ ગાંધીનગર રહેશે જેનાAdmit Card તા. ૧૮/૦૧/૨૦૨૪ ૧૫:૦૦ કલાક થી જે-તે ઉમેદવારોએ Sr. No. 1 થી 4 અને 7 માટે https://apply.registernow.in/JuMC/registration પર તથા Sr. No. 5 અને 6 માટે https://apply.registernow.in/JuMC/registration2023 પર રજીસ્ટ્રેશન દરમિયાન આપવામાં આવેલ UserlD તથા Password દ્વારા લોગીન કરી પોત-પોતાનું Admit Card ડાઉનલોડ કરી લેવા વિનંતી.
  • જે અંગેની જાણ ઉમેદવારોને તેમની એપ્લીકેશનમાં આપેલ ઈ-મેઇલ ઉપર કરવામાં આવશે. જો ઉમેદવારને તેમનું Admit Card મેળવવામાં કોઈ પણ પ્રકારની મુશ્કેલી થતી હોઈ તે સંજોગોમાં ઉમેદવારે પડતી મુશ્કેલીઓ અને પોતાની એપ્લીકેશનની વિગતો સાથે aid.exams@gmail.com ઉપર ઈ-મેઇલ કરવાનો રહેશે.
  • વધુમાં, દરેક ઉમેદવારોએ પોતાના Admit Card ની ફરજીયાત પણે બે નકલ કરાવી પરીક્ષા કેન્દ્ર પર જવાનું રહેશે. જેમાંથી એક નકલ ફરજીયાતપણે પરીક્ષાકેન્દ્ર પર જમા કરાવવાની રહેશે. જેની નોંધ તમામ ઉમેદવારોએ લેવી.
  • આ ઉપરાંત, ફાળવેલ Admit Card માંજો કોઈ સુધારો કરવા માંગતા ઉમેદવારોએ પરીક્ષા ના બે દિવસ પહેલા તેમની લેખિત અરજી તથા તેમની ઓળખના જરૂરી પુરાવા સાથે Municipal Commissioner, Junagadh Municipal Corporation ને સંબંધીને અરજી કરવાની રહેશે. જેની નકલ રૂબરૂમાં અથવા aid.exams@gmail.com ઉપર મોકવાની રહેશે.
  • ઉપર જણાવેલ જગ્યાઓ સિવાયની જગ્યાઓ માટે JuMC દ્વારાપરીક્ષા ને લગતી માહિતી હવે પછી JuMC ની Official website પર મુકવામાં આવશે, જેથી જે-તે ઉમેદવારોએ સમયાંતરે વેબસાઈટ જોતા રહેવું.આમ છતાં જો તેમાં કોઈપણ સુધારો કરવામાં આવશે તો તેની વિગતવાર જાણકારી JuMC ની વેબસાઈટ ઉપર જાહેર કરવામાં આવશે. સબંધિત ઉમેદવારોએ વેબસાઈટ જોતાં રહેવું.

 

Imporatant links

Call Letter          : Click Here
Official Website : Click Here

Leave a Comment