ગુજરાત સરકારશ્રીના આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ દ્વારા શહેરી આરોગ્ય સેવાનું માળખું સુવ્યવસ્થિત કરવા માટે ગાંધીનગર મહાનગરપાલિકા (ગાં.મ.ન.પા) ખાતે “ગુજરાત અર્બન હેલ્થ પ્રોજેક્ટ’’ અંતઃર્ગતની જગ્યાઓ પર તદ્દન હંગામી ધોરણે ગુજરાત સરકારશ્રીની ૧૦૦% ગ્રાન્ટ આધારીત વર્ગ-૨ અને વર્ગ-૩ ની જગ્યાઓ કેટેગરી વાઇઝ ભરવા માટે ઉમેદવારો પાસેથી ઓનલાઇન અરજી પત્રકો તા. ૨૧/૧૦/૨૦૨૩ (બપોરના ૧૪:૦૦ કલાક) થી તા. ૦૫/૧૧/૨૦૨૩ (સમય રાત્રિના ૨૩:૫૯ કલાક સુધી) સુધી મંગાવેલ હતા.
સદરહું સંવર્ગોની સ્પર્ધાત્મક પરીક્ષાની સંભવિત તારીખ નીચે કોષ્ટકમાં દર્શાવ્યા મુજબ રહેશે. જેની નોંધ લેવા સર્વ ઉમેદવારોને વિનંતી છે.
Gandhinagar Municipal Corporation Exam Date Declared :
Sr No. | Name of Post | Exam Date | Exam Time |
1. | મલ્ટી પર્પઝ હેલ્થ વર્કર | 18/02/2024 | 11.00 AM to 12.30 PM |
2. | ફાર્માસીસ્ટ | 18/02/2024 | 02.30 PM to 04.00 PM |
3. | હેલ્થ ઓફીસર | 24/02/2024 | 11.00 AM to 02.00 PM |
4. | ફીમેલ હેલ્થ વર્કર | 25/02/2024 | 11.00 AM to 12.30 PM |
5. | લેબોરેટરી ટેક્નીશીયન | 25/02/2024 | 02.30 PM to 04.00 PM |
નોંધ :
સદરહું સ્પર્ધાત્મક પરીક્ષા માટેના કોલ લેટર ડાઉનલોડ કરવા માટેની સૂચના તથા સ્પર્ધાત્મક પરીક્ષા સબંધિત અન્ય સૂચનાઓ માટે ઓજસ વેબસાઇટ તથા ગાંધીનગર મ્યુનિસિપલ કોર્પોરેશનની વેબસાઇટની મુલાકાત લેવા વિનંતી છે.
Important Links :
Official Advertisement : Click Here
Official Website : Click Here