Arvalli District Health Department Recruitment 2024 has published an Advertisement for the various Posts. Eligible Candidates are advised to refer to the official advertisement and apply for this various Posts. You can find other details like age limit, educational qualification, selection process, application fee, and how to apply are given below for Arvalli District Health Department Recruitment 2024. Keep checking Gujaratbharti.com regularly to get the latest updates for Arvalli District Health Department Recruitment 2024.
નેશનલ હેલ્થ મિશન અંતર્ગત ડીસ્ટ્રીકટ હેલ્થ સોસાયટી, અરવલ્લી-મોડાસા ખાતે ૧૧ માસ કરાર આધારિત નીચે મુજબના સંવર્ગોમાં જગ્યાઓ ભરવાની થાય છે.આ ભરતી કરાર આધારિત હોવાથી અન્ય કોઈ હક્ક- હિત મળવાપાત્ર થશે નહી, કાયમી નોકરી માટે કોઈ હક દાવો કરી શકાશે નહી. તથા મુદત પૂર્ણ થયેથી આપોઆપ નિયુક્તિની મુદત સમાપ્ત થશે. ભરતી ફક્ત મેરીટ આધારે જ કરવામાં આવશે. ઓનલાઈન મળેલ અરજીઓ જ સ્વીકારવામાં આવશે. ભરતી પ્રક્રિયા અંગે જો કોઈ અનિવાર્ય સંજોગો ઉભા થશે તો ભરતી રદ્દ કરવાના હક્ક અમોને અબાધિત રહેશે.
Start Date : 22-01-2024
Last Date : 28-01-2024
ક્રમ નં. | જગ્યાનું નામ | જગ્યાની સંખ્યા | માસિક ફીકસ મહેનતાણું રૂ. |
1. | એકાઉન્ટન્ટ (NTEP) | પ્રતિક્ષા યાદી | 13000/- |
2. | પેરા મેડિકલ વર્કર (NLEP) | ૧ | 11000/- |
No. | Post Name | Essential Qualification / Requirements | Preferential Qualification | Fix Salary (Rs) |
1. | Accountant | 1. Graduate in commerce 2. Two years of experience in Maintenance of accounts double entry system in a recognized Society or Institution 3. Experience in working with Accounting software for at least 2 years | 1. Familiarity with audit in a recognized society or institution 2. MBA/PGD in Financial management | 13000/- |
ક્રમ નં. | જગ્યાનું નામ | જગ્યાની સંખ્યા | શૈક્ષણિક લાયકાત | માસિક ફીકસ મહેનતાણું રૂ. |
2. | પેરા મેડિકલ વર્કર (NLEP) Age: up to 40 years | 1 | High School/ Higher Secondary holding certificate of PMW training OR MSW/B.Sc, with 3-year experience in the field of Health. Working knowledge of computers | 11000/- |
Arvalli District Health Department Recruitment 2024 – Selection Process :
- candidate will be selected based on an merit list/ Interview.
- Please read the Official Notification.
Arvalli District Health Department Recruitment 2024 – ઓનલાઈન ફોર્મ ભરવા અંગેની જરૂરી સૂચનાઓ :
- ઉમેદવારે ફક્ત ઓનલાઈન https://arogyasathi.gujarat.gov.in પર જરૂરી તમામ સાધનિક કાગળો નિયમોનુસાર Upload કરવાના રહેશે. અધુરા અથવા અવાચ્ય Upload કરેલ અરજી અમાન્ય કરવામાં આવશે. સાદી ટપાલ કુરીયર રૂબરૂથી/ સ્પીડપોસ્ટ, આર.પી.એડી..થી આવેલ અરજીઓ રદ ગણવામાં આવશે.
- દરેક ઉમેદવારે ઈ-મેઈલ આઈ.ડી. ફરજિયાત આપવાનું રહેશે.
- ઉકત જગ્યા માટે નો પત્ર વ્યવહાર અત્રેની કચેરી ખાતેથી ફક્ત ઈ-મેલ મારફતે જ કરવામાં આવશે. જેથી તમામ ઉમેદવારોએ તેઓના ઇ-મેલ આઇ.ડી. ખાસ કરીને હાલ કાર્યરત હોય તેજ દર્શાવવાનાં રહેશે.
- પેરા મેડિકલ વર્કર ની જ્ગ્યા માટે વય મર્યાદા માટે જાહેરાત માં દર્શાવેલ અરજી સ્વીકારવાની છેલ્લી તારીખ ૨૮/૦૧/૨૪ ની સ્થિતિને ધ્યાને લેવામાં આવશે.
- અરજી કરનાર ઉમેદવારો પૈકી પાત્રતા ધરાવતા તમામ ઉમેદવારોએ અત્રેની કચેરી દ્વારા નક્કી કરેલ દિવસ અને સમયે સ્થળ : જિલ્લા પંચાયત કચેરી, આરોગ્ય શાખા, મોડાસા અરવલ્લી ખાતે ડોક્યુમેન્ટ વેરીફીકેશન માટે સ્વખર્ચે હાજર રહેવાનું રહેશે. તે દિવસે ગેરહાજર રહેનાર ઉમેદવારની ઉમેદવારી રદ ગણવામાં આવશે.
- નિમણુકને લાગત આખરી નિર્ણય મિશન ડાયરેક્ટર, ડીસ્ટ્રીકટ હેલ્થ સૌસાયટી અને મુખ્ય જીલ્લા આરોગ્ય અધિકારી, અરવલ્લી જીલ્લા પંચાયત,આરોગ્ય શાખા, મોડાસાનો રહેશે.
Arvalli District Health Department Recruitment 2024 – How To Apply ?
- ઇચ્છુક ઉમેદવારોએ https://arogyasathi.gujarat.gov.in પર આપલે લીંક તા. ૨૨/૦૧/૨૦૨૪ થી ૨૮/૦૧/૨૦૨૪ દરમ્યાન ઓનલાઈન અરજી કરવાની રહેશે. શૈક્ષણિક લાયકાત તેમજ વધુ વિગતો માટે ઉક્ત વેબસાઈટ પર ચકાસણી કરી અરજી કરવી.
Job Advertisement : Click Here
Apply Online : Click Here