New Civil hospital Surat Recruitment 2024

WhatsApp Group Join Now
Telegram Group Join Now
Instagram Follow Me

New Civil hospital Surat Recruitment 2024 has published an Advertisement for the Medical officer, audiologist, Audiometric assistant. Eligible Candidates are advised to refer to the official advertisement and apply for this Medical officer, audiologist, Audiometric assistant. You can find other details like age limit, educational qualification, selection process, application fee, and how to apply are given below for New Civil hospital Surat Recruitment 2024. Keep checking Gujaratbharti.com regularly to get the latest updates for New Civil hospital Surat Recruitment 2024.

અત્રેની જિલ્લા પંચાયત કચેરી, પીપલોદ, સુરતની આરોગ્ય શાખા ખાતે આવેલ જિલ્લા એન.સી.ડી.સેલ અંતર્ગત કાર્યરત વિવિધ હેલ્થ પ્રોગ્રામોમાં નીચે જણાવેલ જગ્યાઓ રાષ્ટ્રીય આરોગ્ય મિશન (NHM) અંતર્ગત ૧૧ માસના કરાર આધારિત ધોરણે ભરવાની હોય, લાયકાત ધરાવતા ઉમેદવારો પાસેથી અરજીઓ મંગાવવામાં આવે છે. આ જગ્યાઓ માટેની જરૂરી વિગતો આરોગ્ય સાથીની વેબસાઇટ https://arogyasathi.gujarat.gov.in પર પ્રસિધ્ધ કરવામાં આવેલ છે. શૈક્ષણિક લાયકાત ધરાવતા ઇચ્છુક ઉમેદવારોએ તા:૧૧/૦૧/૨૦૨૪ થી તા: ૨૩/૦૧/૨૦૨૪ સુધીમાં આરોગ્યસાથી પોર્ટલ પર ઓનલાઇન અરજી કરવાની રહેશે.

Start Date : 11-01-2024
Last Date : 23-01-2024
New Civil hospital Surat Recruitment 2024 – Job Post :
  1. તબીબી અધીકારી (NP – NCD પ્રોગ્રામ, NCD Clinic, નવી સિવિલ હોસ્પિટલ સુરત  (જગ્યા-01)
  2. ઓડિયોલોજીસ્ટ ( NPPCD પ્રોગ્રામ નવી સિવિલ હોસ્પિટલ સુરત (જગ્યા-01)
  3. ઓડીયોમેટ્રીક આસીસ્ટન્ટ ( NPPCD પ્રોગ્રામ નવી સિવિલ હોસ્પિટલ સુરત  (જગ્યા-01)
    Total Number of Post : 3
New Civil hospital Surat Recruitment 2024 – Educational Qualification :
  1. તબીબી અધીકારી : (૧) ધો-૧૨ પાસ.(૨) મેડિકલ કાઉન્સિલ ઓફ ઇન્ડિયા દ્વારા માન્ય સંસ્થામાંથી એમ.બી.બી.એસ માર્કશીટ અને ડિગ્રી સર્ટી. (૩) હોસ્પિટલમાં કામ કરવાનો ઓછામાં ઓછો ૩ વર્ષનો અનુભવ. (૪) વયમર્યાદા વધુમાં વધુ ૬૦ વર્ષ.
  2. ઓડિયોલોજીસ્ટ : (૧) ધો-૧૨ પાસ. (૨) સ્નાતક- ઓડિયોલોજી અને સ્પીચ લેંગ્વેજ પેથોલોજી.(૩) વયમર્યાદા વધુમાં વધુ ૪૦ વર્ષ.
  3. ઓડીયોમેટ્રીક આસીસ્ટન્ટ : (૧) ધો-૧૨ પાસ. (૨) ઓડિયોલોજીમાં ૧ વર્ષનો ડિપ્લોમા કોર્ષ. ( ૩) વયમર્યાદા વધુમાં વધુ ૪૦ વર્ષ.
  4. Please read the Official Notification for Education Qualification Details.
New Civil hospital Surat Recruitment 2024 – Selection Process : 
  • candidate will be selected based on an merit list/Interview.
  • Please read the Official Notification.
New Civil hospital Surat Recruitment 2024 – Salary :
  • તબીબી અધીકારી : ૬૦,૦૦૦/-
  • ઓડિયોલોજીસ્ટ : ૧૫,૦૦૦/-
  • ઓડીયોમેટ્રીક આસીસ્ટન્ટ : ૧૩,૦૦૦/-

નોંધ : નિમણુક આપવા અંગેની સંપુર્ણ સત્તા મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી, જિલ્લા પંચાયત કચેરી (આરોગ્ય), સુરતની રહેશે.

ભરતી અંગેની શરતો અને નિયમો :
  1. આ જગ્યાઓ ફક્ત ૧૧ માસના કરાર આધારિત છે. ૧૧ માસ બાદ કરાર આધારિત જગ્યાઓનો આપોઆપ અંત આવશે અને પરફોર્મન્સનાં આધારે કરાર રીન્યુ થશે. કાયમી નોકરી માટેનો હક્ક દાવો કરી શકાશે નહિ.
  2. ઉમેદવારની ફક્ત ઓનલાઇન https://arogyasathi.gujarat.gov.in પર મળેલ અરજી જ સ્વીકારવામાં આવશે. રૂબરૂ, પોસ્ટ કે કુરીયર દ્વારા કોઇ પણ ફિઝિકલ અરજી સ્વીકારવામાં આવશે નહિ.
  3. આરોગ્યસાથી ઓનલાઇન પોર્ટલમાં PRAVESH CANDIDATE REGISTRATION માં સૌપ્રથમ રજીસ્ટ્રેશન કરી PRAVESH CURRENT OPENING માં જઇ લોગીન કરી ફોર્મ ભરવાનું રહેશે.
  4. તમામ ઓરીજીનલ ડોક્યુમેન્ટની સુવાચ્ય સ્કેન કોપી ફરજિયાત અપલોડ કરવાની રહેશે.

Job Advertisement : Click Here
Apply Online           : Click Here