NHM Bhavnagar district Recruitment 2024 | NHM અંતર્ગત ભાવનગર જિલ્લામાં ભરતી

WhatsApp Group Join Now
Telegram Group Join Now
Instagram Follow Me

NHM Bhavnagar district Recruitment 2024 has published an Advertisement for the Community health officer. Eligible Candidates are advised to refer to the official advertisement and apply for this CHO. You can find other details like age limit, educational qualification, selection process, application fee, and how to apply are given below for NHM Bhavnagar district Recruitment CHO Posts Recruitment.Keep checking Gujaratbharti.com regularly to get the latest updates for NHM Bhavnagar district Recruitment.

  • ભાવનગર જિલ્લામાં નેશનલ હેલ્થ મિશન અંતર્ગત આયુષ્યમાન ભારત હેલ્થ એન્ડ વેલનેસ સેન્ટર પ્રોગ્રામ હેઠળ મંજુર થયેલ પેટા આરોગ્ય કેન્દ્રમાં કોમ્યુનીટી હેલ્થ ઓફીસરની ખાલી પડેલ ૯ – જગ્યાઓ પર કરાર આધારીત ૧૧-માસના તદ્દન હંગામી ધોરણે લાયકાત ધરાવતા ઉમેદવારોની ભરતી કરવાની થાય છે. તેમજ ભવિષ્યમાં ખાલી પડનાર જગ્યાઓ માટે પ્રતિક્ષા યાદી તૈયાર કરવાની થાય છે.
  • વર્ષ મર્યાદા ૪૦ વર્ષ સુધીના નીચે મુજબ લાયકાત ધરાવતા ઉમેદવારોએ તા.૧૧/૦૧/૨૦૨૪ થી તા.૧૮/૦૧/૨૦૨૪ (રાત્રીના ૧૧:૫૯) સુધી આરોગ્ય સાથી સોફટવેરની લીંક https://arogyasathi.gujarat.gov.in પર ઓનલાઇન અરજી કરવાની રહેશે.
Start Date : 11-01-2024
Last Date : 18-01-2024
NHM Bhavnagar district Recruitment 2024 – Job Post :
  • કોમ્યુનીટી હેલ્થ ઓફીસર  (જગ્યા-09)
NHM Bhavnagar district Recruitment 2024 – Educational Qualification :
  • ૧. B.A.M.S./GNM/B.Sc. નર્સિંગની સાથે SIHFW વડોદરા દ્વારા બોન્ડેડ સરકાર માન્ય સંસ્થામાં સર્ટીફીકેટ કોર્સ ઇન કોમ્યુનીટી હેલ્થ (બ્રીજ કોર્સ) કરેલ (આ ઉમેદવારોને ભરતીમાં પ્રાથમિકતા આપવામાં આવશે)
    અથવા
  • ૨. CCCH નો કોર્ષ B.Sc. નર્સિંગ તથા પોસ્ટ બેઝીક B.Sc. નર્સિંગના કોર્ષમાં જુલાઇ-૨૦૨૦ થી સામેલ કરેલ હોય તેવા સંસ્થાઓ ખાતેથી જુલાઇ-૨૦૨૦ કે ત્યારબાદ પાસ થયા હોય તેવા B.Sc.નર્સિંગ ઉમેદવારો.
NHM Bhavnagar district Recruitment 2024 – Selection Process : 
  • candidate will be selected based on an merit list.
  • Please read the Official Notification
NHM Bhavnagar district Recruitment 2024 – Salary :
  • રૂા.૨૫,૦૦૦/- ફિકસ + વધુમાં વધુ રૂા.૧૦,૦૦૦/- સુધી પરફોર્મન્સ લીંક ઇન્સેન્ટીવ
ઉમેદવારોએ અરજી કરતા સમયે નીચે મુજબ ડોકયુમેન્ટ અપલોડ કરવા અને સુચનાઓનું પાલન કરવાનું રહેશે. 
  1. ઉમેદવારની ફકત ઓનલાઇન અરજી સ્વીકારવામાં આવશે આર.પી.એ.ડી., સ્પીડ પોસ્ટ, કુરીયર કે સાદી ટપાલ દ્વારા મળેલ અરજી માન્ય રહેશે નહીં.
  2. શૈક્ષણિક લાયકાત સબબના પ્રમાણપત્રો (અપલોડ કરવું)
  3. ગુજરાત આયુર્વેદીક અને યુનાની કાઉન્સીલ / નર્સિંગ કાઉન્સિલ રજીસ્ટ્રેશન પ્રમાણપત્રો (અપલોડ કરવું)
  4. ફોટો આઇ.ડી. કાર્ડ ઓરીજનલ (અપલોડ કરવું)
  5. શાળા છોડયાનું પ્રમાણપત્ર (અપલોડ કરવું)
  6. CCCH નું પ્રમાણપત્ર / માર્કશીટ (લાયકાત ક્રમ નં.૧ ના ઉમેદવારો માટે) (અપલોડ કરવું)
  7. ઓરીજનલ ડોકયુમેન્ટની સોફટકોપી ફરજીયાત અપલોડ કરવાની રહેશે. ડોકયુમેન્ટ સ્પષ્ટ પણે વંચાય તેવા નહીં હોય તો અરજી રદ્દ ગણવામાં આવશે.
  8. અધુરી વિગતોવાળી અરજીઓ અમાન્ય રહેશે.
  9. ભરતી પ્રક્રીયા સરકારશ્રીની ગાઇડલાઇન મુજબ મેરીટના આધારે જ કરવામાં આવશે.
  10. એક સરખા મેરીટના કિસ્સામાં જે ઉમેદવારની ઉંમર વધારે હશે તેમને અગ્રતા આપવામાં આવશે.
  11. ભરતી અંગેની જગ્યા વધઘટ કરવાની તેમજ અનિવાર્ય સંજોગોમાં જાહેરાત રદ્દ કરવાની આખરી સત્તા મિશન ડાયરેકટરશ્રી અને મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીશ્રી, જિલ્લા પંચાયત, ભાવનગરની રહેશે.
Job Advertisement : Click Here
Apply Online : Click Here