Saat Phera Samuh Lagna Yojana | સાત ફેરા સમુહ લગ્ન યોજના

WhatsApp Group Join Now
Telegram Group Join Now
Instagram Follow Me
Saat Phera Samuh Lagna Yojana – પાત્રતાના માપદંડ :
  • આવક મર્યાદાનું ધોરણ ૬,૦૦,૦૦૦/- નિયત થયેલ છે.
  • આ યોજનાનો લાભ લેવા માટે ઓછામાં ઓછા ૧૦ નવયુગલનો સમૂહલગ્ન કાર્યક્ર્મ આયોજક સંસ્થાએ યોજવાનો રહે છે.
  • આ યોજનાનો લાભ સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગો તેમજ આર્થિક રીતે પછાત વર્ગોને (ગુજરાત રાજ્યના મૂળ વતનીઓને) જ મળવાપાત્ર
  • કન્યાની વયમર્યાદા લગ્ન સમયે ૧૮ વર્ષ અને યુવકની વય ૨૧ વર્ષ થયેલ હોવી જોઇએ.
Saat Phera Samuh Lagna Yojana – સહાયનું ધોરણ :
  • સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગો તેમજ આર્થિક પછાત વર્ગના નવયુગલને રૂ.૧૨,૦૦૦/- તથા આયોજક સંસ્થાને યુગલ દીઠ રૂ.૩૦૦૦/- લેખે (વધુમાં વધુ રૂ.૭૫,૦૦૦/- સુધી) પ્રોત્સાહક રકમ આપવામાં આવે છે.
  • સાત ફેરા સમૂહલગ્ન આયોજિત જિલ્લામાંથી કુંવરબાઇનું મામેરૂ યોજનાની સહાય મળવાપાત્ર થાય છે.
  • સમૂહલગ્નમાં ભાગ ભાગ લેનાર લાભાર્થી કન્યા સાતફેરા સમૂહલગ્ન યોજના તેમજ કુંવરબાઇનું મામેરૂ યોજનાની તમામ શરતો પરિપૂર્ણ કરતી હોય તો આ બંન્ને યોજનાઓ હેઠળ લાભ મેળવવા પાત્ર રહે છે.
Saat Phera Samuh Lagna Yojana – રજુ કરવાના ડોક્યુમેન્ટ :
  • સંસ્થાનું નોંધણી અંગેનું પ્રમાણપત્ર
  • બેંક ખાતાની વિગત દર્શાવતી પાસબુકના પાનાની નકલ / રદ કરેલ ચેક(સંસ્થાના નામનો)
  • કન્યાનું આધારકાર્ડ
  • કન્યાના પિતા/વાલીનો વાર્ષિક આવકનો દાખલો
  • લગ્ન નોંધણી પ્રમાણપત્ર
  • બેંક ખાતાની વિગત દર્શાવતી પાસબુકના પાનાની નકલ અથવા કેન્સલ ચેક (યુવતીના નામનું)
Saat Phera Samuh Lagna Yojana – અંગે વારંવાર પૂછાતા પ્રશ્નો (FAQs) :
  • આ યોજના નો લાભ કોને કોને મળી શકે ?
    આ યોજનાનો લાભ સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગો તેમજ આર્થિક રીતે પછાત વર્ગોને (ગુજરાત રાજ્યના મૂળ વતનીઓને) જ મળવાપાત્ર છે.
  • આ યોજના નો લાભ લેવા માટે આવક મર્યાદા શું છે ?
    આ યોજના નો લાભ લેવા માટે આવક મર્યાદાનું ધોરણ ૬,૦૦,૦૦૦/- નિયત થયેલ છે.
  • આ યોજના ના આર્થીક પછાત વર્ગ ના નવ યુગલ ને કેટલા રૂપિયા મળશે ?
    સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગો તેમજ આર્થિક પછાત વર્ગના નવયુગલને રૂ.૧૨,૦૦૦/- મળવાપાત્ર છે.
  • આ યોજના માં આયોજક સંસ્થા ને યુગલ દીઠ કેટલા રૂપિયા મળશે ?
    આયોજક સંસ્થાને યુગલ દીઠ રૂ.૩૦૦૦/- લેખે (વધુમાં વધુ રૂ.૭૫,૦૦૦/- સુધી) પ્રોત્સાહક રકમ આપવામાં આવે છે.
  • આ યોજના નો લાભ ગુજરાત ના બહાર ના ને લાભ મળી શકે ?
    નહિ.આ યોજનાનો લાભ ગુજરાત રાજ્યના મૂળ વતનીઓને જ મળવાપાત્ર છે.
  • આ યોજનાનો લાભ લેવા માટે ઓછામાં ઓછા કેટલા યુગલોનો સમૂહ લગ્ન યોજવો પડે?
    ઓછામાં ઓછા ૧૦ નવયુગલોનો સમૂહલગ્નનો કાયયક્રમ યોજવો પડે.
  • મૂહ લગ્નમાં જોડાનારને કુંવબાઇનું મામરૂ યોજના હેઠળ સહાય મળી શકે?
    હા. કુવરબાઈનું મામેરુ યોજનાનો લાભ પણ મળવાપાત્ર છે.
  • સહાય કઇ રીતે મળે ?
    DBT ( Direct Bank Transfer) દ્રારા કન્યાનેરૂ.૧૨,૦૦૦/-ની સહાય ચુકવવામાં આવે છે.
  • આ યોજનાનો લાભ લેવા માટે કેવા પુરાવા રજુ કરવા પડે છે ?
    (૧) સંસ્થાનું નોંધણી અંગેનું પ્રમાણપત્ર
    (૨) બેંક ખાતાની વિગત દર્શાવતી પાસબુકના પાનાની નકલ / રદ કરેલ ચેક (સંસ્થાના નામનો)
    (૩) કન્યાનું આધારકાર્ડ
    (૪) કન્યાના પિતા/વાલીના વાર્ષિક આવકના દાખલા
    (૫) લગ્ન નોંધણી પ્રમાણપત્ર
    (૬) બેંક ખાતાની વિગત દર્શાવતી પાસબુકના પાનાની નકલ અથવા કેન્સલ ચેક (યુવતીના નામનું)
  • યુવક સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગ પૈકીનો ન હોય તો સહાય મળવાપાત્ર છે.
    હા, કન્યાની જાતિ સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગની અને આર્થિક પછાત વર્ગની હોવી જરૂરી છે.

 

વધુ માહિતી માટે : અહી ક્લીક કરો
ફોર્મ ભરવા માટે  : 
અહી ક્લીક કરો