Gandhinagar Municipal Corporation Exam Date Declared
ગુજરાત સરકારશ્રીના આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ દ્વારા શહેરી આરોગ્ય સેવાનું માળખું સુવ્યવસ્થિત કરવા માટે ગાંધીનગર મહાનગરપાલિકા (ગાં.મ.ન.પા) ખાતે “ગુજરાત અર્બન હેલ્થ પ્રોજેક્ટ’’ અંતઃર્ગતની જગ્યાઓ પર તદ્દન હંગામી ધોરણે ગુજરાત સરકારશ્રીની ૧૦૦% ગ્રાન્ટ આધારીત વર્ગ-૨ અને વર્ગ-૩ ની જગ્યાઓ કેટેગરી વાઇઝ ભરવા માટે ઉમેદવારો પાસેથી ઓનલાઇન અરજી પત્રકો તા. ૨૧/૧૦/૨૦૨૩ (બપોરના ૧૪:૦૦ કલાક) થી તા. … Read more