Vadodara Municipal Corporation has published an Advertisement for the Various Posts (VMC Recruitment 2023-24). Eligible Candidates are advised to refer to the official advertisement and apply for this Various Posts. You can find other details like age limit, educational qualification, selection process, application fee, and how to apply are given below for VMC Various Posts Recruitment.Keep checking Gujaratbharti.com regularly to get the latest updates for VMC Recruitment 2023-24.
VMC Recruitment 2024: The Vadodara Municipal Corporation has come up with 220 vacancies for VMC Various Posts posts. The officials have announced that young aspirants with consistent academic records can apply online for VMC Various Posts Recruitment 2023-24. The online registration window has been started from 29-12-2023 onwards at the official website.
Start Date : 29-12-2023
Last Date : 13-01-2024
VMC Recruitment 2023-24 Job Post :
- મેડીકલ ઓફિસર (કરાર આધારીત) : 47 જગ્યા
- સ્ટાફ નર્સ (કરાર આધારીત) : 56 જગ્યા
- એમ.પી.એચ.ડબલ્યુ- Male (કરાર આધારીત) : 58 જગ્યા
- સિક્યોરીટી ગાર્ડ (Out Sourcing) : 59 જગ્યા
VMC Recruitment 2023-24 – Total No. of Posts :
- 220 જગ્યા
VMC Recruitment 2023-24 – Educational Qualification :
- મેડીકલ ઓફિસર (કરાર આધારીત) : એમ.બી.બી.એસ., ગુજરાત મેડીકલ કાઉન્સીલમાં રજીસ્ટ્રેશન કરાવેલ હોવુ જરૂરી છે
- સ્ટાફ નર્સ (કરાર આધારીત) : ઇન્ડિયન નર્સિંગ કાઉન્સીલ દ્વારા માન્ય સંસ્થામાંથી BSC(Nursing) નો કોર્સ, અથવા ઇન્ડિયન નર્સિંગ કાઉન્સીલ દ્વારા માન્ય સંસ્થામાંથી જનરલ નર્સિંગ ડિપ્લોમા અને મિડવાઇફરી નો કોર્સ. ગુજરાત નર્સિંગ કાઉન્સિલમાં રજીસ્ટ્રેશન કરેલ હોવુ જરૂરી છે. બેઝીક કોમ્પ્યુટરનો સર્ટિફિકેટ કોર્સ કરેલ હોવો જરૂરી છે.
- એમ.પી.એચ.ડબલ્યુ- Male (કરાર આધારીત) : ૧૨ પાસ અને સરકાર માન્ય સંસ્થામાંથી એમ.પી.એચ.ડબલ્યુ.નો ૧ વર્ષિય તાલીમ કોર્ષ અથવા ૧૨ પાસ અને માન્ય સંસ્થામાંથી સેનેટરી ઇન્સ્પેક્ટરનો કોર્ષ કરેલો હોવો જોઇએ. બેઝીક કોમ્પ્યુટર નો સર્ટિફિકેટ કોર્સ કરેલ હોવો જરૂરી છે.
- સિક્યોરીટી ગાર્ડ (out Sourcing) : ધોરણ ૮ પાસ તેમજ ગુજરાતી ભાષાનું સંપુર્ણ જ્ઞાન ધરાવતા હોવા જોઇએ.
આર્મીના એક્સ સર્વીસમેનને પસંદગીમા પ્રાધાન્ય - Please read the Official Notification for Educational Qualification details.
VMC Recruitment 2023-24 – Salary :
- મેડીકલ ઓફિસર : 70000/-
- સ્ટાફ નર્સ : 13000/-
- એમ.પી.એચ.ડબલ્યુ- Male :13000/-
- સિક્યોરીટી ગાર્ડ : શ્રમ અને રોજગાર વિભાગ, ગુજરાત સરકારના નિયમ અનુસાર
- Please read the Official Notification for salary Details.
VMC Recruitment 2023-24 – Rules :
જાહેરાતની સામાન્ય જોગવાઇઓઃ
- ઉપર જણાવેલ જગ્યા માટે ઉમેદવારી કરતાં પહેલાં ઉમેદવારે પોતે જરૂરી પાત્રતા ધરાવે છે કે નહીં તેની ખાત્રી કરવી.
- રસ ધરાવતા ઉમેદવારોએ તા.- ૨૯/૧૨/૨૦૨૩ (૧૨.૦૧કલાક) થી તા. ૧૨/૦૧/૨૦૨૪ (૨૩.૫૯ કલાક) દરમ્યાન www.vmc.gov.in વેબસાઇટ પર ઓનલાઇન અરજી કરવાની રહેશે. ઓનલાઇન અરજી કરતાં પહેલા ભરતીને લગતી માહિતી તેમજ સુચનાઓ www.vmc.gov.in ઉપરથી વાંચી લેવાની રહેશે.
- શૈક્ષણિક માહીતી : દરેક પોસ્ટ માટેની શૈક્ષણિક માહીતી જો સામેલ education qualification details માં ના હોય તો OTHER 1 અને કોમ્પુટર કોર્ષ ની માહીતી OTHER 2 માં ભરવી.
- વયમર્યાદા :
જગા નં ૧માટે -૬૨ વર્ષ થી વધુ તેમજ નિવૃત ઉમેદવાર અરજી કરી શકશે નહીં .
જગા નં ૨, ૩ અને ૪ માટે – ૪૫ વર્ષ થી વધુ તેમજ નિવૃત ઉમેદવાર અરજી કરી શકશે નહીં.
અરજી સ્વીકારવાની છેલ્લી તારીખને ધ્યાને લઇને ઉંમર ગણવામાં આવશે. - ઉમેદવારે નિયત અરજી પત્રકમાં ભરેલ વિગતો સમગ્ર ભરતી પ્રક્રિયા માટે આખરી ગણવામાં આવશે અને તેના પુરાવાઓ કચેરી દ્વારા માંગવામાં આવે ત્યારે અસલમાં રજુ કરવાના રહેશે અન્યથા અરજીપત્રક જે તે તબકકે રદ્દ ગણવામાં આવશે.
- ઉમેદવારે સરકાર માન્ય સંસ્થામાંથી જગ્યાને અનુરૂપ CCC+/CCC લેવલનો કોમ્પ્યુટર કોર્ષ અવશ્ય પાસ કરેલ હોવો જોઇએ.
- ભરતી પ્રક્રિયા દરમ્યાન જો કોઇ ઉમેદવાર દ્વારા સીધી અથવા આડકતરી રીતે રાજકીય કે અન્ય કોઇ રીતે ભલામણના પ્રયાસ કરનાર ઉમેદવાર ગેરલાયક ઠરશે.
- ઉમેદવારે અરજી પત્રકમાં કોઇ પણ વિગત ખોટી બતાવેલ હશે અને તે ધ્યાનમાં આવશે તો તેનું અરજીપત્રક/નિમણુંક કોઇ પણ તબકકે રદ્દ કરવામાં આવશે.
- આ જાહેરાત અન્વયેની ભરતી અંગે લેખિત પરિક્ષા/મૌખિક ઇન્ટરવ્યુ બાબતે વડોદરા મહાનગર પાલિકા ના સક્ષમ અધિકારીશ્રી દ્વારા નિર્ણય કરવામાં આવશે.
- પ્રમાણપત્રોની પ્રત્યક્ષ ચકાસણી/લેખિત/મૌખિક કસોટી માટે બોલાવવામાં આવતા ઉમેદવારોને કોઇપણ જાતનું મુસાફરી ભથ્થુ મળવાને પાત્ર થશે નહીં.
- આ જાહેરાત કોઇ પણ કારણસર રદ કરવાની કે તેમાં ફેરફાર કરવાની આવશ્યકતા ઉભી થશે તો તેમ કરવાનો સંપૂર્ણ હક/અધિકાર મ્યુનિસિપલ કમિશ્નરશ્રી, વડોદરા ને રહેશે.
- ઉમેદવારને ઓનલાઇન અરજી કર્યા બાદ જાહેરાત સંબંધી અન્ય કોઇ સુચના માટે www.vmc.gov.in વેબસાઇટ સતત જોતા રહેવા અનુરોધ છે.