Bhuj District NHM Recruitment 2024

WhatsApp Group Join Now
Telegram Group Join Now
Instagram Follow Me

Bhuj District NHM Recruitment 2024 has published an Advertisement for the various Posts. Eligible Candidates are advised to refer to the official advertisement and apply for this various Posts. You can find other details like age limit, educational qualification, selection process, application fee, and how to apply are given below for Bhuj District NHM Recruitment 2024. Keep checking Gujaratbharti.com  regularly to get the latest updates for Bhuj District NHM Recruitment 2024.

નેશનલ હેલ્થ મિશન તેમજ સ્ટેટ બજેટ અંતર્ગત કચ્છ જિલ્લામાં નીચે જણાવેલ સ્ટાફની જગ્યાઓ તદન હંગામી ધોરણે ૧૧ માસ ના કરાર આધારે ભરવા તથા ભવિષ્યમાં ઉભી થનાર જગ્યાઓ માટે તેની પ્રતિક્ષાયાદી બનાવવા સદરહુ જાહેરાત આપવામાં આવે છે. લાયકાત ધરાવતા ઉમેદવારોએ તા. ૨૨/૦૧/૨૦૨૪ (૧૨:૦૦ કલાક) થી તા. ૨૮/૦૧/૨૦૨૪(રાત્રીના ૧૧:૫૯) સુધી નીચે આપેલ લીંક પરથી ઓનલાઈન અરજી કરવાની રહેશે. દર્શાવેલ પોસ્ટ માટેની જરૂરી લાયકાત, ઉચ્ચ માસિક વેતન તથા અનુભવ અંગે ની સ્પષ્ટતા દર્શાવતી વિગતો નીચે મુજબ છે.

Important Dates :
Start Date 22-01-2024
Last Date28-01-2024
Education Qualification :
ક્રમજગ્યાનું નામશૈક્ષણિક લાયકાત
1.શહેરી વિસ્તાર ફાર્મસીસ્ટ
(કુલ જગ્યા-૦૬)
સરકાર માન્ય યુનિ. માંથી મેળવેલ ફાર્મસીમાં ડિગ્રી
અથવા ફાર્મસીમાં ડિપ્લોમા અથવા તેની સમકક્ષ લાયકાત
ધરાવતા હોવા જોઈએ અને ઉમેદવાર ફાર્મસી એકટ ૧૯૪૮
હેઠડ ગુજરાત ફાર્મસી કાઉનસીલમાં રજીસ્ટ્રેશન કરાવેલું હોવું
2.RBSK ફાર્મસીસ્ટ
(કુલ જગ્યા-૧૨)
સરકાર માન્ય યુનિ. માંથી મેળવેલ ફાર્મસીમાં ડિગ્રી અથવા
ફાર્મસીમાં ડિપ્લોમા અથવા તેની સમકક્ષ લાયકાત ધરાવતા
હોવા જોઈએ અને ઉમેદવાર ફાર્મસી એકટ ૧૯૪૮ હેઠડ
ગુજરાત ફાર્મસી કાઉનસીલમાં રજીસ્ટ્રેશન કરાવેલું હોવું જોઈએ.
વય મર્યાદા: ૪૦ વર્ષ
3.પ્રોગ્રામ એસોસિયેટ –
ન્યુટ્રીશન (જિલ્લા કક્ષાએ)
(કુલ જગ્યા ૦૧)
૧. સરકાર માન્ય યુનિ. માંથી એમ.એસ.સી ફૂડ & ન્યુટ્રીશન/
પોસ્ટ ગ્રેજ્યુએટ ઇન ડીપ્લોમાં ન્યુટ્રીશન ડાટીસ્ટ.
૨. કોમ્પ્યુટર નું સામાન્ય જ્ઞાન, ગુજરાતી, અંગ્રેજી ટાઈપીંગ નું
જ્ઞાન તથા રાજ્ય/જિલ્લા/એન.જિ.પ કક્ષાએ ન્યુટ્રીશન સંબંધિત
પોગ્રામ નો અનુભવ ને અગ્રતા અને કોમ્પ્યુટર જ્ઞાન અનિવાર્ય.
4.ઈમ્યુનાઈઝેશન ફિલ્ડ
વોલીયન્ટર-IFV
(કુલ જગ્યા-૦૧)
૧. ગ્રેજ્યુએટ અથવા પોસ્ટ ગ્રેજ્યુએટ ડિગ્રી ઇન સોશીયલ વર્ક
અથવા ગ્રેજ્યુએટ અથવા પોસ્ટ ગ્રેજ્યુએટ ડિગ્રી ઇન રૂરલમેનેજમેન્ટ
ર. ઉમેદવાર પાસે પોતાનું દ્રી ચક્રિય વાહન હોવું અનિવાર્ય છે અને
ફિલ્ડ વિઝીટ અનિવાર્ય રહેશે.
૩. કોમ્પ્યુટરમાં ક્ષમતા ધરાવતાને અગ્રીમતા.
૪. ગુજરાતી, હિન્દી અને અંગ્રેજી સારૂ લખાણ અને વાંચન
ધરાવતાને અગ્રીમતા
૫. પલ્સ પોલીયો પ્રોગ્રામ અને રસીકરણમાં અનુભવ
ધરાવનારને અગ્રીમતા
Salary :
ક્રમજગ્યાનું નામફિક્સ માસિક પગાર
1.શહેરી વિસ્તાર ફાર્મસીસ્ટ
(કુલ જગ્યા-૦૬)
૧૩,૦૦૦/-
2.RBSK ફાર્મસીસ્ટ
(કુલ જગ્યા-૧૨)
૧૩,૦૦૦/-
3.પ્રોગ્રામ એસોસિયેટ –
ન્યુટ્રીશન (જિલ્લા કક્ષાએ)
(કુલ જગ્યા ૦૧)
૧૪,૦૦૦/-
4.ઈમ્યુનાઈઝેશન ફિલ્ડ
વોલીયન્ટર-IFV
(કુલ જગ્યા-૦૧)
૧૮,૦૦૦/-
Bhuj District NHM Recruitment 2024 – Selection Process : 
  • candidate will be selected based on an merit list/ Interview.
  • Please read the Official Notification.
Bhuj District NHM Recruitment 2024 – How To Apply ?
  • ઇચ્છુક ઉમેદવારોએ નીચે આપેલ લીંક પરથી તા. ૨૨/૦૧/૨૦૨૪ થી ૨૮/૦૧/૨૦૨૪ દરમ્યાન ઓનલાઈન અરજી કરવાની રહેશે. શૈક્ષણિક લાયકાત તેમજ વધુ વિગતો માટે ઉક્ત વેબસાઈટ પર ચકાસણી કરી અરજી કરવી. 
Important Links :

Job Advertisement : Click Here
Apply Online          : Click Here