GMERS General Hospital Rajpipla Recruitment 2024 | GMERS જનરલ હોસ્પિટલ રાજપીપળા માં ભરતી 2024

WhatsApp Group Join Now
Telegram Group Join Now
Instagram Follow Me

GMERS General Hospital Rajpipla Recruitment 2024 has published an Advertisement for the various Posts. Eligible Candidates are advised to refer to the official advertisement and apply for this various Posts. You can find other details like age limit, educational qualification, selection process, application fee, and how to apply are given below for GMERS General Hospital Rajpipla Recruitment 2024. Keep checking Gujaratbharti.com regularly to get the latest updates for GMERS General Hospital Rajpipla Recruitment 2024

નેશનલ હેલ્થ મિશન (NHM) અંતર્ગત જીએમઇઆરએસ જનરલ હોસ્પિટલ, રાજપીપલા, જિ. નર્મદાના ડીસ્ટ્રીક્ટ અર્લી ઇન્ટરવેન્શન સેન્ટર (DEIC) ખાતે નીચે મુજબની મંજુર થયેલ જગ્યા ઉપર ૧૧ માસના કરારના ધોરણે ભરતી કરવાની હોઇ અને પ્રતીક્ષાયાદી બનાવવા સદર હું જાહેરાત આપવામાં આવેલ છે. જે માટે લાયકાત ધરાવતા ઉમેદવારો પાસે ઓનલાઈન અરજીઓ https://arogyasathi.gujarat.gov.in આપેલ લીંકમાં તા.૧૫-૦૧-૨૦૨૪ થી તા.૩૧-૦૧-૨૦૨૪ દરમ્યાન કરવાની રહેશે. સદર ભરતી કરાર આધારિત હોવાથી અન્ય કોઈ હક્ક-હિત મળવાપાત્ર થશે નહિ તથા મુદત પૂર્ણ થયેથી નિમણુકની મુદત સમાપ્ત થશે. અન્ય શરતો સરકારશ્રી દ્વારા જે નિયત થયેલ છે તે ઉમેદવારને લાગુ પડશે.

Start Date : 15-01-2024
Last Date : 31-01-2024
GMERS General Hospital Rajpipla Recruitment 2024 – Job Post :
  1. ઓપ્ટોમેટ્રીસ્ટ  (જગ્યા-01)
  2. ડેન્ટલ ટેકનીશ્યન (જગ્યા-01)
  3. ઓડીયો અને સ્પીચ થેરાપીસ્ટ (જગ્યા-01)
  4. અર્લી ઇન્ટરવેન્સીસ્ટ કમ સ્પેશીયલ એજ્યુકેટર (જગ્યા-01)
  5. સાયકોલોજીસ્ટ (જગ્યા-01)
GMERS General Hospital Rajpipla Recruitment 2024 – Educational Qualification And Age Limit :
  1. ઓપ્ટોમેટ્રીસ્ટ : MCI માન્ય યુનિવર્સીટીમાંથી બેચલર/માસ્ટર ડીગ્રી ઇન ઓપ્ટોમેટ્રી
    વય મર્યાદા : ૪૦ વર્ષ સુધી
  2. ડેન્ટલ ટેકનીશ્યન : સરકાર માન્ય સંસ્થામાંથી ઓછામાં ઓછો ૧ વર્ષનો ડેન્ટલ ટેકનીશ્યનનો કોર્ષ કરેલો હોવો જરૂરી છે.
    વય મર્યાદા : ૪૦ વર્ષ સુધી
  3. ઓડીયો અને સ્પીચ થેરાપીસ્ટ :  સરકાર માન્ય સંસ્થામાંથી બેચલર ડીગ્રી ઇન સ્પીચ એન્ડ લેન્ગવેજ પેથોલોજી
    વય મર્યાદા : ૪૫ વર્ષ સુધી
  4. અર્લી ઇન્ટરવેન્સીસ્ટ કમ સ્પેશીયલ એજ્યુકેટર : Msc. in Disability Studies (Early intervention) with basic degree in Physiotherapy (BPT)/ Occupational Therapy (BOT) / Speech Language pathologist (ASLP) OR PG Diploma in early Intervention (PGDEI) with basic degree in Physiotherapy (BPT) OR B.ed. Special Education / Bachelor in Rehabilitation Science/ Bechelor in Mental
    Retardation (Candidate has to pass Examination on Early Intervention in 6 Month of Joining)
  5. સાયકોલોજીસ્ટ : માસ્ટર ડીગ્રી ઇન ચાઇલ્ડ સાયકોલોજી માન્યતા પ્રાપ્ત યુનિવર્સિટીમાંથી કરેલ હોવું જોઇએ.
    વય મર્યાદા : ૪૦ વર્ષ સુધી
GMERS General Hospital Rajpipla Recruitment 2024 – Selection Process : 
  • candidate will be selected based on an merit list/ Interview.
  • Please read the Official Notification.
GMERS General Hospital Rajpipla Recruitment 2024 – Salary :
  1. ઓપ્ટોમેટ્રીસ્ટ : ૧૨૫૦૦/-
  2. ડેન્ટલ ટેકનીશ્યન : ૧૨૦૦૦/-
  3. ઓડીયો અને સ્પીચ થેરાપીસ્ટ : ૧૫૦૦૦/-
  4. અર્લી ઇન્ટરવેન્સીસ્ટ કમ સ્પેશીયલ એજ્યુકેટર : ૧૧૦૦૦/-
  5. સાયકોલોજીસ્ટ : ૧૧૦૦૦/-
ઓનલાઈન ફોર્મ ભરવા અંગેની જરૂરી સૂચનાઓ :
  1. ઉમેદવારની ફક્ત ઓનલાઈન https://arogyasathi.gujarat.gov.in પર મળેલ અરજી સ્વીકારવામાં આવશે. આર.પી.એ.ડી સ્પીડ, પોસ્ટ કુરિયર કે સાદી ટપાલ દ્વારા મળેલ અરજીઓ માન્ય રહેશે નહિ.
  2. સુવાચ્ય ઓરીજીનલ ડોક્યુમેન્ટની ફોટોકોપી સોફ્ટવરમાં ફરજીયાત અપલોડ કરવાની રહેશે અને દરેક ઉમેદવારે ઈ-મેઈલ આઈ.ડી અને મોબાઇલ નંબર ફરજીયાત આપવાનુ રહેશે.
  3. અધુરી વિગતોવાળી અરજી અમાન્ય રહેશે.
  4. ઉમેદવાર ૧ કરતાં વધુ અરજી કરી શકશે નહિ .
  5. વય મર્યાદા માટે જાહેરાતમાં દર્શાવેલ અરજી સ્વીકારવાની તારીખના રોજ વયમર્યાદાની ગણતરી કરવામાં આવશે એટલે તમામ ઉમેદવારના કિસ્સામાં વયમર્યાદા માટે જાહેરાતમાં દર્શાવેલ અરજી સ્વીકારવાની છેલ્લી તારીખ ૩૧/૦૧/૨૦૨૪ ની સ્થિતિને ધ્યાને લેવામાં આવશે.
  6. નિમણૂંકને લાગત આખરી નિર્ણય તબીબી અધિક્ષક, જીએમઇઆરએસ જનરલ હોસ્પિટલ, રાજપીપલાના રહેશે.

 

Job Advertisement : Click Here
Apply Online           : Click Here