GSSSB Recruitment 2024 for Research Assistant and Statistical Assistant 188 Posts

WhatsApp Group Join Now
Telegram Group Join Now
Instagram Follow Me

Gujarat Subordinate Service Selection Board has published an Advertisement for the Research Assistant and Statistical Assistant GSSSB Recruitment 2024. Eligible Candidates are advised to refer to the official advertisement and apply for this Research Assistant and Statistical Assistant. You can find other details like age limit, educational qualification, selection process, and how to apply are given below for GSSSB Research Assistant and Statistical Assistant Recruitment. Keep checking Gujaratbharti.com regularly to get  the latest updates.

Job Details :

  • Total No. Of Post : 188
  • Research Assistant: 99 Posts
  • Statistical Assistant: 89 Posts

Educational Qualification :

  • ઉમેદવાર ભારતની સંસદ કે રાજ્ય વિધાનસભાના કાયદા હેઠળ સ્થાપિત કોઈપણ યુનિવર્સિટી કે સંસદના એકટ દ્વારા સ્થાપિત શૈક્ષણિક સંસ્થા અથવા યુ.જી.સી. એકટ-૧૯૫૬ ના સેકશન-૩ હેઠળ યુનિવર્સિટી તરીકે સ્થાપિત થયેલ શૈક્ષણિક સંસ્થાની મુખ્ય વિષય તરીકે આંકડાશાસ્ત્ર અથવા એપ્લાઈડ આંકડાશાસ્ત્ર અથવા ગાણિતીક આંકડાશાસ્ત્ર અથવા અર્થશાસ્ત્ર અથવા એપ્લાઇડ અર્થશાસ્ત્ર અથવા વાણિજ્ય અર્થશાસ્ત્ર અથવા ઇકોનોમેટ્રીકસ અથવા ગણિતશાસ્ત્ર અથવા વાણિજિયક આંકડાશાસ્ત્ર અથવા એપ્લાઇડ ગણિતશાસ્ત્ર અથવા એડવાન્સ આંકડાશાસ્ત્ર માં સ્નાતક અથવા અનુસ્નાતકની પદવી ધરાવતો હોવો જોઇશે.
  • કોમ્પ્યુટરના જ્ઞાન અંગે કોમ્પ્યુટર કૌશલયની ગુજરાત મુલ્કી સેવા કોમ્પ્યુટર કાર્યક્ષમતા (તાલીમ તથા પરીક્ષા) નિયમો-૨૦૦૬ મુજબ નિયત થયેલ પરીક્ષા પાસ કરેલ હોવી જોઇશે.
  •  ઉમેદવાર ગુજરાતી અથવા હિન્દી અથવા ગુજરાતી/ હિન્દી બંને ભાષાનું પૂરતું જ્ઞાન ધરાવતો હોવો જોઇશે.
  • વખતોવખત સુધાર્યા પ્રમાણેના ગુજરાત મુલ્કી સેવા વર્ગીકરણ અને ભરતી (સામાન્ય) નિયમો-૧૯૬૭ ની જોગવાઇ અનુસાર અગાઉથી ગુજરાત સરકારની સેવામાં હોય તેવી વ્યક્તિઓની તરફેણમાં ઉપલી વયમર્યાદા હળવી કરી શકાશે.

Salary:

  • (૧) સંશોધન મદદનીશ, વર્ગ-૩ પ્રથમ પાંચ વર્ષ સુધી મળનાર ફિકસ પગાર ૪૯.૬૦૦/-
  • (૨) આંકડા મદદનીશ, વર્ગ-૩ પ્રથમ પાંચ વર્ષ સુધી મળનાર ફિકસ પગાર વર્ગ-૩ ૪૦.૮૦૦/-

Age Limit :

  • 18 to 37 years
  • Relaxation as per rules

Application Fee :

  • ફોમ ભરતી વખતે ‘‘ General ’’ કેટેગરી Select કરી હોય તેવા ( PH તથા Servicemen કેટેગરી સીવાય ના) તમામ ઉમેદવારોએ રૂ.૧૦૦/– પરીક્ષા ફી અને નિયમોનુસાર ટ્રાન્ઝેક્શન ફી ભરવાની રહેશે.
  • અનામત કક્ષાના ઉમેદવાર જો બિન-અનામત જગ્યા માટે અરજી કરે તો પણ તેમણે પરીક્ષા ફી ભરવાની રહેશે નહીં. પરંતુ પરીક્ષા ફી માંથી મુક્તિ માટે જે તે અનામત વર્ગના ઉમેદવારોએ ઓન-લાઇન એપ્લીકેશનમાં પોતાની કેટેગરી દર્શાવવાની રહેશે. અન્યથા પરીક્ષા ફી ભરવાની રહેશે. અરજી ફોર્મમાં નીચે મુજબની કેટેગરી Select કરનાર ઉમેદવારોએ કોઇપણ પ્રકારની પરીક્ષા ફી ભરવાની રહેશે નહીં.
    (ક) અનુસૂચિત જાતિ (SC)
    (ખ) અનુસૂચિત જન જાતિ (ST)
    (ગ) સામાજીક અને શૈક્ષણિક રીતે પછાતવર્ગ (SEBC)
    (ઘ) આર્થિક રીતે નબળા વર્ગ (EWS)
    (ચ) માજી સૈનિક (Ex. Serviceman) તમામ કેટેગરીના
    (છ) શારિરીક અશક્ત (દિવ્યાંગ) ઉમેદવારો (PH) તમામ કેટેગરીનાં

Exam Method

  • પરીક્ષા પદ્ધતિ અનુસાર પરીક્ષા એક તબક્કામાં MCQ- Computer Based Recruitment Test (CBRT) પદ્ધતિથી સ્પર્ધાત્મક પરીક્ષા લેવામાં આવશે. આ જાહેરાત માટે રજીસ્ટર્ડ થયેલઉમેદવારોની સંખ્યાના આધારે એક સેશન અથવા મલ્ટી સેશનમાં લેવામાં આવશે. મલ્ટી સેશનમાં પરીક્ષા યોજવાના સંજોગોમાં યોગ્ય સ્કેલીંગ પદ્ધતિથી મુલ્યાંકન કરવામાં આવશે. પરીક્ષા: Part- A અને Part-B એમ બે ભાગમાં લેવામાં આવશે (પ્રશ્નપત્રનું લેવલ શૈક્ષણિક લાયકાતને સમકક્ષ રહેશે)

Job Advertisement : Click Here

Official website : Click Here

Apply Online : Click Here