રાજકોટ મહાનગરપાલિકાની જુદા-જુદા કુલ-૦૮ સંવર્ગોની લેખિત પરીક્ષાનું ટાઇમટેબલ
- ફિમેલ હેલ્થ વર્કર ,ફિલ્ડ વર્કર, લેબોરેટરી ટેકનીશીયન, લાઈનમેન, મેડીકલ ઓફિસર, મલ્ટી પર્પઝ હેલ્થ વર્કર ( પુરૂષ ), ફાર્માસીસ્ટ, સ્ટાફ નર્સ લેખિત પરીક્ષાનું ટાઇમટેબલ જોવા : અહી ક્લીક કરો
- ઉમેદવારો એ લેખિત પરીક્ષા ના કોલલેટર તારીખ 16/01/2024 થી રાજકોટ મહાનગરપાલિકા ની વેબસાઈટ પરથી ડાઉનલોડ કરવાના રહેશે.
- ઉમેદવારો એ લેખિત પરીક્ષા ના કોલલેટર ડાઉનલોડ કરવા માટે : અહી ક્લીક કરો
1. ફિમેલ હેલ્થ વર્કર લેખિત પરીક્ષાનો સિલેબસ વિગત :
- જગ્યાનું નામ:- ફિમેલ હેલ્થ વર્કર (ફક્ત સ્ત્રીઓ માટે)
- પરીક્ષાનું માધ્યમ :- ગુજરાતી
- પરીક્ષાનો સમય:- ૯૦ મિનિટ
- કુલ ૧૦૦ પ્રશ્નો (M.C.Q. પ્રકારના) કુલ ગુણ ૧૦૦
- નેગેટીવ માર્કિંગ નથી.
- ગુજરાતી ભાષા અને વ્યાકરણનું જ્ઞાન – 15 ગુણ
- અંગ્રેજી ભાષા અને વ્યાકરણનું જ્ઞાન – 15 ગુણ
- સામાન્ય જ્ઞાન – 25 ગુણ
- જગ્યાને શૈક્ષણિક લાયકાતને અનુરૂપ હેતુલક્ષી પ્રશ્નો – 45 ગુણ
કુલ પ્રશ્નો-કુલ ગુણ – 100
2. ફિલ્ડ વર્કર લેખિત પરીક્ષાનો સિલેબસ વિગત :
- જગ્યાનું નામ:- ફિલ્ડ વર્કર
- પરીક્ષાનું માધ્યમઃ- ગુજરાતી
- પરીક્ષાનો સમયઃ-૯૦ મિનિટ
- કુલ ૧૦૦ પ્રશ્નો (MCQ પ્રકારના)
- નેગેટીવ માર્કિંગ નથી.
- કુલ ગુણ-૧૦૦
- સામાન્ય જ્ઞાન – 50 ગુણ
- 50 ગુણ
- વાહકજન્ય (મચ્છર જન્ય) રોગ જેવા કે, મેલેરીયા. ડેન્ગ્યુ. ચીકનગુનિયા. હાથીપગો જેવા રોગોની સામાન્ય સમજ
- ઉક્ત રોગોના લક્ષણ, સારવાર અને નિયંત્રણ
- મેલેરીયા, ડેન્ગ્યુ, ચીકનગુનિયા, હાથીપગો ફેલાવતા મચ્છરોના ઉત્પન્ન સ્થાન, તેનું જીવનચક્ર, તેની ઓળખ
- મચ્છર ઉત્પતિ સ્થાનોની ઓળખ મચ્છરના પોરાનો નાશ કરવાની પધ્ધતિઓ
- ચેપી મચ્છરના નાશ માટેની પધ્ધતિઓ
- પર્યાવરણીય સ્વચ્છતા
- જાહેર આરોગ્યને લગત રોગોનો સામાન્ય સમજ તથા તેના લક્ષણો, ફેલાવો તથા નિયંત્રણની પધ્ધતિઓ
- આરોગ્ય શિક્ષણ અંગે લોકો માટે જાગૃતિ કાર્યક્રમો
- કુલ પ્રશ્ન કુલ માર્ક્સ – 100 ગુણ
3. લેબોરેટરી ટેકનીશીયન ની લેખિત પરીક્ષાનો સિલેબસ વિગત :
પરીક્ષાનું માધ્યમ :- ગુજરાતી
પરીક્ષાનો સમય:- ૯૦ મિનિટ
કુલ ૧૦૦ પ્રશ્નો (M.C.Q. પ્રકારના) કુલ ગુણ ૧૦૦
નેગેટીવ માર્કિંગ નથી.
- ગુજરાતી ભાષા અને વ્યાકરણનું જ્ઞાન -15 ગુણ
- અંગ્રેજી ભાષા અને વ્યાકરણનું જ્ઞાન -15 ગુણ
- સામાન્ય જ્ઞાન -25 ગુણ
- જગ્યાને શૈક્ષણિક લાયકાતને અનુરૂપ હેતુલક્ષી પ્રશ્નો -45 ગુણ
કુલ પ્રશ્નો-કુલ ગુણ – 100
4. લાઈનમેન લેખિત પરીક્ષાના નો સિલેબસની વિગત :
- લાઈનમેન કુલ ગુણ-૧૦૦ કુલ પ્રશ્નો
- ૧૦૦ પરીક્ષાનું માધ્યમ-ગુજરાતી
- ગુજરાતી ભાષા અને વ્યાકરણનું જ્ઞાન – 10 ગુણ
- અંગ્રેજી ભાષા અને વ્યાકરણનું જ્ઞાન – 10 ગુણ
- સામાન્ય જ્ઞાન – 10 ગુણ
- કોમ્પ્યુટર વિષયક સામાન્ય જ્ઞાન – 10 ગુણ
- જગ્યાને શૈક્ષણિક લાયકાતને અનુરૂપ હેતુલક્ષી પ્રશ્નો – 60 ગુણ
- કુલ ૧૦૦ પ્રશ્નો (M.C.Q. પ્રકારના) કુલ ગુણ – ૧૦૦
5. મેડીકલ ઓફિસર લેખિત પરીક્ષાના નો સિલેબસની વિગત :
- પરીક્ષાનું માધ્યમ – અંગ્રેજી
- પરીક્ષાનો સમય: – ૯૦ મિનિટ
- કુલ ૧૦૦ પ્રશ્નો (M.C.Q. પ્રકારના) કુલ ગુણ – ૧૦૦
- નેગેટીવ માર્કિંગ નથી.
- Medical Science-I – 50 ગુણ
- Medical Science- || – 50 ગુણ
6. મલ્ટી પર્પઝ હેલ્થ વર્કર ( પુરૂષ ) લેખિત પરીક્ષાના નો સિલેબસની વિગત :
- પરીક્ષાનું માધ્યમ : ગુજરાતી
- પરીક્ષાનો સમય : ૯૦ મિનિટ
- કુલ ૧૦૦ પ્રશ્નો ( M.C.Q. પ્રકારના કુલ ગુણ ૧૦૦ )
- નેગેટીવ માર્કિંગ નથી .
- જનરલ અવેરનેસ અને જનરલ નોલેજ – 20 ગુણ
- ગુજરાતી ભાષા અને વ્યાકરણ – 10 ગુણ
- અંગ્રેજી વ્યાકરણ – 10 ગુણ
- જગ્યાને લગતી કામગીરી અંગેની જાણકારી અને ફરજ પાલનોનું મુલ્યાંકન કરતા પ્રશ્નો – 60 ગુણ
- કુલ પ્રશ્નો કુલ ગુણ – 100 ગુણ
7. ફાર્માસીસ્ટ લેખિત પરીક્ષાના નો સિલેબસની વિગત :
- પરીક્ષાનું માધ્યમ – ગુજરાતી
- પરીક્ષાનો સમય – ૯૦ મિનિટ
- કુલ ૧૦૦ પ્રશ્નો ( M.C.Q પ્રકારના ) કુલ ગુણ ૧૦૦
- નેગેટીવ માર્કિંગ નથી
- ગુજરાતી ભાષા અને વ્યાકરણનું જ્ઞાન – 15 ગુણ
- અંગ્રેજી ભાષા અને વ્યાકરણનું જ્ઞાન – 15 ગુણ
- સામાન્ય જ્ઞાન – 25 ગુણ
- જગ્યાને શૈક્ષણિક લાયકાતને અનુરૂપ હેતુલક્ષી પ્રશ્નો – 45 ગુણ
- કુલ પ્રશ્નો – કુલ ગુણ – 100 ગુણ
8. સ્ટાફ નર્સ લેખિત પરીક્ષાના નો સિલેબસની વિગત :
- પરીક્ષાનું માધ્યમ – ગુજરાતી
- પરીક્ષાનો સમય – ૯૦ મિનિટ
- કુલ ૧૦૦ પ્રશ્નો ( M.C.Q પ્રકારના ) કુલ ગુણ ૧૦૦
- નેગેટીવ માર્કિંગ નથી
- ગુજરાતી ભાષા અને વ્યાકરણનું જ્ઞાન – 15 ગુણ
- અંગ્રેજી ભાષા અને વ્યાકરણનું જ્ઞાન – 15 ગુણ
- સામાન્ય જ્ઞાન – 25 ગુણ
- જગ્યાને શૈક્ષણિક લાયકાતને અનુરૂપ હેતુલક્ષી પ્રશ્નો – 45 ગુણ
- કુલ પ્રશ્નો – કુલ ગુણ – 100 ગુણ