RMC Various Post Syllabus And Call Letter 2024

WhatsApp Group Join Now
Telegram Group Join Now
Instagram Follow Me
રાજકોટ મહાનગરપાલિકાની જુદા-જુદા કુલ-૦૮ સંવર્ગોની લેખિત પરીક્ષાનું ટાઇમટેબલ 
  • ફિમેલ હેલ્થ વર્કર ,ફિલ્ડ વર્કર, લેબોરેટરી ટેકનીશીયન, લાઈનમેન, મેડીકલ ઓફિસર, મલ્ટી પર્પઝ હેલ્થ વર્કર ( પુરૂષ ), ફાર્માસીસ્ટ, સ્ટાફ નર્સ  લેખિત પરીક્ષાનું ટાઇમટેબલ જોવા :  અહી ક્લીક કરો 
  • ઉમેદવારો એ લેખિત પરીક્ષા ના કોલલેટર તારીખ 16/01/2024 થી રાજકોટ મહાનગરપાલિકા ની વેબસાઈટ પરથી ડાઉનલોડ કરવાના રહેશે.
  • ઉમેદવારો એ લેખિત પરીક્ષા ના કોલલેટર ડાઉનલોડ કરવા માટે : અહી ક્લીક કરો 

1. ફિમેલ હેલ્થ વર્કર લેખિત પરીક્ષાનો સિલેબસ વિગત :

  • જગ્યાનું નામ:-  ફિમેલ હેલ્થ વર્કર  (ફક્ત સ્ત્રીઓ માટે)
  • પરીક્ષાનું માધ્યમ :- ગુજરાતી
  • પરીક્ષાનો સમય:- ૯૦ મિનિટ
  • કુલ ૧૦૦ પ્રશ્નો (M.C.Q. પ્રકારના) કુલ ગુણ ૧૦૦
  • નેગેટીવ માર્કિંગ નથી.
  • ગુજરાતી ભાષા અને વ્યાકરણનું જ્ઞાન – 15 ગુણ
  • અંગ્રેજી ભાષા અને વ્યાકરણનું જ્ઞાન – 15 ગુણ
  • સામાન્ય જ્ઞાન – 25 ગુણ
  • જગ્યાને શૈક્ષણિક લાયકાતને અનુરૂપ હેતુલક્ષી પ્રશ્નો – 45 ગુણ
    કુલ પ્રશ્નો-કુલ ગુણ – 100

2. ફિલ્ડ વર્કર લેખિત પરીક્ષાનો સિલેબસ વિગત :

  • જગ્યાનું નામ:- ફિલ્ડ વર્કર
  • પરીક્ષાનું માધ્યમઃ- ગુજરાતી
  • પરીક્ષાનો સમયઃ-૯૦ મિનિટ
  • કુલ ૧૦૦ પ્રશ્નો (MCQ પ્રકારના)
  • નેગેટીવ માર્કિંગ નથી.
  • કુલ ગુણ-૧૦૦
  • સામાન્ય જ્ઞાન – 50 ગુણ
  • 50 ગુણ
  • વાહકજન્ય (મચ્છર જન્ય) રોગ જેવા કે, મેલેરીયા. ડેન્ગ્યુ. ચીકનગુનિયા. હાથીપગો જેવા રોગોની સામાન્ય સમજ
  • ઉક્ત રોગોના લક્ષણ, સારવાર અને નિયંત્રણ 
  • મેલેરીયા, ડેન્ગ્યુ, ચીકનગુનિયા, હાથીપગો ફેલાવતા મચ્છરોના ઉત્પન્ન સ્થાન, તેનું જીવનચક્ર, તેની ઓળખ
  • મચ્છર ઉત્પતિ સ્થાનોની ઓળખ મચ્છરના પોરાનો નાશ કરવાની પધ્ધતિઓ
  • ચેપી મચ્છરના નાશ માટેની પધ્ધતિઓ
  • પર્યાવરણીય સ્વચ્છતા
  • જાહેર આરોગ્યને લગત રોગોનો સામાન્ય સમજ તથા તેના લક્ષણો, ફેલાવો તથા નિયંત્રણની પધ્ધતિઓ
  • આરોગ્ય શિક્ષણ અંગે લોકો માટે જાગૃતિ કાર્યક્રમો
  • કુલ પ્રશ્ન કુલ માર્ક્સ – 100 ગુણ

3. લેબોરેટરી ટેકનીશીયન ની લેખિત પરીક્ષાનો સિલેબસ વિગત :
પરીક્ષાનું માધ્યમ :- ગુજરાતી
પરીક્ષાનો સમય:- ૯૦ મિનિટ
કુલ ૧૦૦ પ્રશ્નો (M.C.Q. પ્રકારના) કુલ ગુણ ૧૦૦
નેગેટીવ માર્કિંગ નથી.

  1. ગુજરાતી ભાષા અને વ્યાકરણનું જ્ઞાન -15 ગુણ
  2. અંગ્રેજી ભાષા અને વ્યાકરણનું જ્ઞાન -15 ગુણ
  3. સામાન્ય જ્ઞાન -25 ગુણ
  4. જગ્યાને શૈક્ષણિક લાયકાતને અનુરૂપ હેતુલક્ષી પ્રશ્નો -45 ગુણ
    કુલ પ્રશ્નો-કુલ ગુણ – 100

4. લાઈનમેન લેખિત પરીક્ષાના નો સિલેબસની વિગત : 

  • લાઈનમેન કુલ ગુણ-૧૦૦ કુલ પ્રશ્નો
  • ૧૦૦ પરીક્ષાનું માધ્યમ-ગુજરાતી
  • ગુજરાતી ભાષા અને વ્યાકરણનું જ્ઞાન – 10 ગુણ
  • અંગ્રેજી ભાષા અને વ્યાકરણનું જ્ઞાન – 10 ગુણ
  • સામાન્ય જ્ઞાન – 10 ગુણ
  • કોમ્પ્યુટર વિષયક સામાન્ય જ્ઞાન – 10 ગુણ
  • જગ્યાને શૈક્ષણિક લાયકાતને અનુરૂપ હેતુલક્ષી પ્રશ્નો – 60 ગુણ
  • કુલ ૧૦૦ પ્રશ્નો (M.C.Q. પ્રકારના) કુલ ગુણ – ૧૦૦

5. મેડીકલ ઓફિસર લેખિત પરીક્ષાના નો સિલેબસની વિગત : 

  • પરીક્ષાનું માધ્યમ – અંગ્રેજી
  • પરીક્ષાનો સમય: – ૯૦ મિનિટ
  • કુલ ૧૦૦ પ્રશ્નો (M.C.Q. પ્રકારના) કુલ ગુણ – ૧૦૦
  • નેગેટીવ માર્કિંગ નથી.
  • Medical Science-I – 50 ગુણ
  • Medical Science- || – 50 ગુણ

6. મલ્ટી પર્પઝ હેલ્થ વર્કર ( પુરૂષ ) લેખિત પરીક્ષાના નો સિલેબસની વિગત :

  • પરીક્ષાનું માધ્યમ : ગુજરાતી
  • પરીક્ષાનો સમય : ૯૦ મિનિટ
  • કુલ ૧૦૦ પ્રશ્નો ( M.C.Q. પ્રકારના કુલ ગુણ ૧૦૦ )
  • નેગેટીવ માર્કિંગ નથી .
  • જનરલ અવેરનેસ અને જનરલ નોલેજ – 20 ગુણ
  • ગુજરાતી ભાષા અને વ્યાકરણ – 10 ગુણ
  • અંગ્રેજી વ્યાકરણ – 10 ગુણ
  • જગ્યાને લગતી કામગીરી અંગેની જાણકારી અને ફરજ પાલનોનું મુલ્યાંકન કરતા પ્રશ્નો – 60 ગુણ
  • કુલ પ્રશ્નો કુલ ગુણ – 100 ગુણ

7. ફાર્માસીસ્ટ લેખિત પરીક્ષાના નો સિલેબસની વિગત :

  • પરીક્ષાનું માધ્યમ – ગુજરાતી
  • પરીક્ષાનો સમય – ૯૦ મિનિટ
  • કુલ ૧૦૦ પ્રશ્નો ( M.C.Q પ્રકારના ) કુલ ગુણ ૧૦૦
  • નેગેટીવ માર્કિંગ નથી
  • ગુજરાતી ભાષા અને વ્યાકરણનું જ્ઞાન – 15 ગુણ
  • અંગ્રેજી ભાષા અને વ્યાકરણનું જ્ઞાન – 15 ગુણ
  • સામાન્ય જ્ઞાન – 25 ગુણ
  • જગ્યાને શૈક્ષણિક લાયકાતને અનુરૂપ હેતુલક્ષી પ્રશ્નો – 45 ગુણ
  • કુલ પ્રશ્નો – કુલ ગુણ – 100 ગુણ

8. સ્ટાફ નર્સ લેખિત પરીક્ષાના નો સિલેબસની વિગત :

  • પરીક્ષાનું માધ્યમ – ગુજરાતી
  • પરીક્ષાનો સમય – ૯૦ મિનિટ
  • કુલ ૧૦૦ પ્રશ્નો ( M.C.Q પ્રકારના ) કુલ ગુણ ૧૦૦
  • નેગેટીવ માર્કિંગ નથી
  • ગુજરાતી ભાષા અને વ્યાકરણનું જ્ઞાન – 15 ગુણ
  • અંગ્રેજી ભાષા અને વ્યાકરણનું જ્ઞાન – 15 ગુણ
  • સામાન્ય જ્ઞાન – 25 ગુણ
  • જગ્યાને શૈક્ષણિક લાયકાતને અનુરૂપ હેતુલક્ષી પ્રશ્નો – 45 ગુણ
  • કુલ પ્રશ્નો – કુલ ગુણ – 100 ગુણ
Female health Worker Syllabus
Field Worker Syllabus
Laboratory Technician Syllabus
Lineman Syllabus
Medical Officer Syllabus
Multi Purpose Health Worker Syllabus
Pharmacist Syllabus
Staff Nurse Syllabus