GSSSB CCE Exam Syllabus 2024

GSSSB CCE Exam Syllabus 2024

GSSSB CCE Exam Syllabus 2024 જાહેર થયો છે તે 4304 જગ્યા પર લાગુ થશે.જેમાં પોસ્ટ હતી કે હેડ ક્લાર્ક,સીનીયર ક્લાર્ક,ઓફિસ આસિસ્ટન્ટ,કલેક્ટર કચેરીના ક્લાર્ક,કાર્યાલય અધિક્ષક,કચેરી અધિક્ષક,સબ રજિસ્ટ્રાર, ગ્રેડ-૧,સબ રજિસ્ટ્રાર, ગ્રેડ-૨,સ્ટેમ્પ નિરીક્ષક,સમાજ કલ્યાણ નિરીક્ષક,મદદનીશ સમાજ કલ્યાણ અધિકારી,સમાજ કલ્યાણ નિરીક્ષક,ગૃહમાતા,ગૃહપતિ,મદદનીશ આદિજાતિ વિકાસ અધિકારી,મદદનીશ સમાજ કલ્યાણ અધિકારી,ડેપો મેનેજર (ગોડાઉન મેનેજર),જુનીયર આસીસ્ટન્ટ,જુનિયર ક્લાર્ક,આસિસ્ટન્ટ / આસિસ્ટન્ટ ડેપો મેનેજર મા લાગુ થશે … Read more