CCE Form Important Updates 2024 | CCE નુ ફોર્મ ભરેલ છે તેની માટે અગત્યની જાહેરાત….

CCE Form Important Updates 2024 | CCE નુ ફોર્મ ભરેલ છે તેની માટે અગત્યની જાહેરાત....

ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ, ગાંધીનગર દ્વારા ગુજરાત ગૌણ સેવા, વર્ગ -૩ (ગ્રુપ- A તથા ગ્રુપ – B) ની સંયુક્ત સ્પર્ધાત્મક પરીક્ષા (Gujarat Subordinate Services Class III (Group-A and Group-B) (Combined Competitive Examination) માટે તારીખ: ૦૪-૦૧-૨૦૨૪ થી તારીખ: ૩૧-૦૧-૨૦૨૪ (૨૩.૫૯ કલાક સુધી) દરમિયાન https://ojas.gujarat.gov.in વેબસાઈટ પર ઓનલાઈન અરજીઓ મંગાવવામાં આવેલ છે. સદરહું જાહેરાત માટે ઓનલાઈન … Read more