GSSSB CCE Exam Syllabus 2024 જાહેર થયો છે તે 4304 જગ્યા પર લાગુ થશે.જેમાં પોસ્ટ હતી કે હેડ ક્લાર્ક,સીનીયર ક્લાર્ક,ઓફિસ આસિસ્ટન્ટ,કલેક્ટર કચેરીના ક્લાર્ક,કાર્યાલય અધિક્ષક,કચેરી અધિક્ષક,સબ રજિસ્ટ્રાર, ગ્રેડ-૧,સબ રજિસ્ટ્રાર, ગ્રેડ-૨,સ્ટેમ્પ નિરીક્ષક,સમાજ કલ્યાણ નિરીક્ષક,મદદનીશ સમાજ કલ્યાણ અધિકારી,સમાજ કલ્યાણ નિરીક્ષક,ગૃહમાતા,ગૃહપતિ,મદદનીશ આદિજાતિ વિકાસ અધિકારી,મદદનીશ સમાજ કલ્યાણ અધિકારી,ડેપો મેનેજર (ગોડાઉન મેનેજર),જુનીયર આસીસ્ટન્ટ,જુનિયર ક્લાર્ક,આસિસ્ટન્ટ / આસિસ્ટન્ટ ડેપો મેનેજર મા લાગુ થશે જેને ફોર્મ ભરવાના બાકી હોય એ 31-01-2024 સુઘી માં ફોર્મ ભરી દેવું. અને આ સિલેબસ પ્રમાણે ત્યારી શરુ કરી દેવી. આ સિલેબસ તમને ઉપયોગી થશે..
ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ, ગાંધીનગર દ્વારા ગુજરાત ગૌણ સેવા, વર્ગ -૩ (ગ્રુપ- A તથા ગ્રુપ- B) ની સયુંકત સ્પર્ધાત્મક પરીક્ષા (Gujarat Subordinate Services Class III (Group-A and Group-B) (Combined Competitive Examination) માટે 4304 જગ્યાઓ સીધી ભરતીથી ભરવા માટેની પ્રક્રિયામાં પસંદગી યાદી તૈયાર કરવા માટે ઉમેદવારો પાસેથી OJAS ની વેબસાઇટ પર તારીખ: ૩૧-૦૧-3૨૦૨૪ (૨૩.૫૯ કલાક) સુધીમાં ઓનલાઈન અરજીપત્રકો મંગાવવામાં આવેલ છે.
આ સંયુક્ત પરીક્ષા કોમ્પ્યુટર બેઝ રીસ્પોન્સ ટેસ્ટ પધ્ધતિથી લ્ટી સેશન્સમાં લેવામાં આવશે. જેનો વિગતવાર કાર્યક્રમ હવે પછી જાહેર કરવામાં આવશે. સામાન્ય સંજોગોમાં આ પરીક્ષાનું સંભવિત માહે માર્ચ-એપ્રિલ : ૨૦૨૪ માં આયોજન કરેલ છે, પરીક્ષાનો અભ્યાસક્રમ આ સાથે સામેલ છે.
SYLLABUS OF ADVERTISEMENT NO. 212/202324, Combine Competitive Exam group A & B
- Total Question = 100
- Total Marks = 100
- No. of Options = 4 (A,B,C,D)
- Mark per question = 1 (For right answer)
- Negative Marking = Yes
- Negative Mark per question = 1/4 (0.25) (For wrong answer)
- Languages = Part-A, B & D in Gujarati. Part-C in English
- Reasoning (Mark=40) (Question=40) (Language=Gujarati)
1 Problems on Ages
2 Venn Diagram
3 Visual reasoning
4 Blood relation
5 Arithmetic reasoning
6 Data interpretation (charts, graphs, tables)
7 Data sufficiency - Quantitative Aptitude (Mark=30) (Question=30) (Language=Gujarati)
1 Number Systems
2 Simplification and Algebra
3 Arithmetic and Geometric Progression
4 Average
5 Percentage
6 Profit-Loss
7 Ration and Proportion
8 Partnership
9 Time and Work
10 Time, Speed and Distance
11 Work, Wages and chain rule -
English (Mark=15) (Question=15) (Language=English)
1 Tenses, Voices
2 Narration (Direct-Indirect)
3 Use of Articles and Determiners,
4 adverbs, noun, pronoun, verbs
5 Use of prepositions
6 Use of Phrasal Verbs
7 Transformations of sentences
8 One word substitution
9 Synonyms / Antonyms
10 Comprehension (To assess comprehension, interpretation and inference skills)
11 Jumbled words and sentences
12 Translation from English to Gujarati - Gujarati (Mark=15) (Question=15) (Language=Gujarati)
1 રૂઢિપ્રયોગોનો અર્થ અને પ્રયોગ
2 કહેવતોનો અર્થ
3 સમાસનો વિગ્રહ અને તેની ઓળખ
4 સમાનાર્થી શબ્દો / વિરુધ્ધાર્થી શબ્દો
5 શબ્દસમૂહ માટે એક શબ્દ
6 વાક્ય પરિવર્તન
7 સંધિ જોડો કે છોડો
8 જોડણી શુધ્ધિ
9 લેખન શુધ્ધિ/ ભાષા શુધ્ધિ
10 ગદ્યસમીક્ષા
11 અર્થગ્રહણ
12 ગુજરાતી – અંગ્રેજી ભાષાંતર