જાહેરાત ક્રમાંક : ૯૯૬/૨૧-૨૨(૧) વોર્ડ ઓફીસર(૨) રેવન્યુ ઓફીસર (3) સબ સેનેટરી ઈન્સ્પેક્ટર (૪) મલ્ટી પર્પઝ હેલ્થ વર્કરની સ્પર્ધાત્મક લેખિત પરીક્ષા અંગે અગત્યની જાહેરાત
વડોદરા મહાનગ૨૫ાલિકા જાહે૨ાત ની નીચે મુજબ પોસ્ટ ની સ્પર્ધાત્મક પરીક્ષાનું નીચે મુજબ આયોજન કરવામાં આવેલ છે.
- વોર્ડ ઓફીસ૨
- રેવન્યુ ઓફીસર
- સબ સેનેટરી ઇન્સ્પેક્ટર
- મલ્ટી પર્પઝ હેલ્થ વર્કર
સ્પર્ધાત્મક પરીક્ષાનું આયોજન :
- વોર્ડ ઓફીસ૨ : 04-02-2024 (૨વિવા૨)
- મલ્ટી પર્પઝ હેલ્થ વર્કર : 04-02-2024 (૨વિવા૨)
- રેવન્યુ ઓફીસર : 11-02-2024 (૨વિવા૨)
- સબ સેનેટરી ઇન્સ્પેક્ટર : 11-02-2024 (૨વિવા૨)
નોંધ : અનિવાર્ય કા૨ણોસ૨ સદ૨ તારીખમાં ફેરફાર થઇ શકે છે.
સ્પર્ધાત્મક લેખિત પરીક્ષાના કોલ લેટર ડાઉનલોડ ક૨વા માટેનો વિગતવા૨ કાર્યક્રમ પરીક્ષાની તારીખના ૧૦ દિવસ પહેલા વડોદરા મહાનગરપાલિકાની વેબસાઈટ www.vmc.gov.in પર મુકવામાં આવશે. જેની સંબંધિત ઉમેદવારોએ જરૂરી નોંધ લેવી. તેમજ વડોદરા મહાનગ૨પાલિકાની વેબબ્સાઇટ જોતા રહેવા આથી જણાવવામાં આવે છે.
Official Website : Click Here